ખેડા જિ���્લાના ગોબલેજ ખાતે વાઇબ્રન્ટ ગુજરાત-વાઇબ્રન્ટ ખેડા રીઝનલ કોન્ફરન્સ કાર્યક્રમ યોજાયો
આજે રૂ. ૧૭૬૩.૨૩ કરોડના ૪૩ સમજુતી કરારો વિવિધ ઉદ્યોગો સાથે કરવામાં આવ્યા
મહાનુભાવોના હસ્તે સબસિડીના ચેક, લ��ન મંજૂરીપત્રો તથા સહાયપત્રોનું વિતરણ કરવામાં આવ્યું
#kheda
#socialarmy યોગ દિવસે 1 દિવસમાં 2200 + વૃક્ષોનું વાવેતર કરી grand starting
Social Army - An Army 4 Social Service
મુખ્ય હેતુઓ - ગરીબ, વિધવા, અશક્ત, જરૂરિયાતમંદોને મદદ, શિક્ષણ, ડિઝાસ્ટરમાં મદદ, વૃક્ષારોપણ, પર્યાવ���ણની રક્ષા, દેશ સેવા, સાંસ્કૃતિક મૂલ્યોનું રક્ષણ
Thanks All
સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં કોરોના વરીયર્સ એવા મહેસુલી તલાટીશ્રી ભૂપેન્દ્રસિંહનું કોરોના મહામારીને લઈને દુખઃદ અવસાન થયેલ છે.ખેડા જિલ્લા મહેસુલી તલાટી મંડળ તરફથી રુ.૯૦૦૦ ની આર્થિક સહાય સદગતના પરિવારને કરવામાં આવેલ છે.પરમકૃપાળુ પરમાત્મા સદગતની આત્માને શાંતિ અર્પે.
ॐ શાંતિ