માનનીય @CollectorAhd સાહેબ અને માનનીય @AhmedabadRac સાહેબની સૂચના મુજબ તથા માનનીય @SDMCityWest સાહેબ અને માનનીય @MamVejalpur1 સાહેબના માર્ગદર્શન હેઠળ ગરીબપ્રજાને #Covid_19 થી મુક્ત રાખવા સાવચેતીના પગલાંના ભાગરૂપે આજે મકરબા ગામે ૬૦૦ સાબુનું વિતરણ કરવામાં આવ્યું
@pkumarias@CMOGuj
અમારી રજુઆતને ધ્યાને લઇ Covid19 મહામારી દૂર કરવા દિવસ રાત કાર્યરત તમામ કર્મચારીઓ -નાયબ મામલતદાર, રેવન્યુ તલાટી અને કલાર્કને રૂ.25 લાખ નું વીમા સુરક્ષા કવચ પૂરું પાડી અમારા જુસ્સા માં વધારો કરવા બદલ સમગ્ર મહેસૂલી પરિવાર વતી આભાર @CMOGuj@pkumarias@kaushikpatelbjp@revenuegujarat
મહા વાવાઝોડું હાલ સમુદ્રમાં નબળું પડી રહ્યું છે અને ડીપ ડિપ્રેશનમાં પરિવર્તીત થઈ રહ્યું છે. ભાવનગર દરિયાઈ કાંઠા વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા રહેલી હોય તંત્ર પણ એલર્ટ છે.
@Collectorbhav#Bhavnagar#Gujarat#MahaCyclone#CycloneMaha
Administration is making sure that no life is lost in #MahaCyclone under leadership of @Collectorbhav. Various way of communication in village like #Dandipitao along with issuing warning to fisherman and villagers is used to sensitize people and ensure their Safety.@pkumarias