મહેસુલ વિભાગ દ્વારા મહેસૂલી તલાટી કેડરને લગત પ્રિ-સર્વિસ-ખાતાકીય પરીક્ષા બાબતે ખૂબ જ મહત્વ નિર્ણય કરી 50 માર્કસ અને 5 માર્ક્સ ના ગ્રેસિંગ નો G.R કરવામાં આવેલ છે. જે બદલ એસોસિયેશન ઓફ રેવન્યુ તલાટી ગુજરાત(સૂચિત) @CMOGuj@revenuegujarat@JayantiRavi નો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જાવલી ગામની મુલાકાત દરમ્યાન ગ્રામ પંચાયતની મુલાકાત લઈ ગ્રામસેવક, તલાટી, વી.સી.ઈ. વગેરે સાથે સંવાદ બેઠક યોજી હતી તેમજ ગામની શાળાની સુવિધાઓ, લાયબ્રેરી, આરોગ્ય કેન્દ્રમાં મળતી સેવાઓ તથા ઈ-ગ્રામ વિશ્વગ્રામ અન્વયે પંચાયતઘરમાં ટેકનોલોજીના ઉપયોગથી પ્રાપ્ત સેવાઓની વિગતો મેળવી હતી.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે એકતાનગર ખાતે યોજાયેલી રાજ્યસરકારની ૧૦મી ચિંતન શિબિરનું સમાપન કર્યુ. તે સાથે કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ એન્ડ પબ્લિક ગ્રિવન્સ દ્વારા નિર્ધારિત ગુજરાતના ડિસ્ટ્રિક્ટ ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સનું લોચિંગ કર્યું.
#ChintanShivir
ચિંતન શિબિરના તૃતીય દિવસે વિવિધ જૂથોએ તેમને સોંપાયેલા વિષયોના પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ પર મનોમંથન બાદ આજે વરિષ્ઠ અધિકારીઓએ પોતાના જૂથ વતી નિષ્કર્ષો રજૂ કરતું પ્રેઝન્ટેશન આપ્યું હતું. મંત્રીશ્રી-અધિકારીશ્રીઓએ પોતાના સૂચનો આપી તારણોને વધુ સમૃદ્ધ બનાવ્યા.
@CMOGuj#ChintanShibir
ગુજરાતના માનનીય મુખ્ય સચિવશ્રી રાજકુમારના નર્મદા જિલ્લાના બે દિવસીય પ્રવાસ કાર્યક્રમના બીજા દિવસે સવારે પરિવાર સાથે જંગલ સફારી પાર્ક, કેક્ટસ ગાર્ડન અને મિયાવાંકી ફોરેસ્ટની મુલાકાત લીધી.
@CMOGuj@InfoGujarat@souindia#NarmadaDistrict#StatueOfUnity
આજરોજ મહેસુલી તલાટી મિત્ર વારીસ અલી ની રાજ્યના તમામ મહેસુલી તલાટી મિત્રો વતી રૂબરૂ માં પાટણ જિલ્લાના મહેસુલી તલાટી મિત્રો દ્વારા મુલાકાત લઈ હૂંફ આપવામાં આવી તથા સમગ્ર રાજ્યમાંથી અત્યાર સુધીમાં મળેલ ૬ લાખની સહાય નો ચેક આપવામાં આવ્યો .
@GujaratTalati@ArtJunagadh@nk_vala
ગરૂડેશ્વર તાલુકાના ગોરા ખાતે પુણ્ય સલિલા મા નર્મદા કિનારે આવેલા શુલપાણેશ્વર મહાદેવના મંદિર પરિસર ખાતે યોજાયેલો ત્રિ-દિવસિય મેળામાં મહલવા આવતા નાગરિકો અને દર્શનાર્થીઓ માટે ઉભી કરાયેલી સુવિધાઓની સ્થળ-સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું.
@CMOGuj@revenuegujarat#NarmadaDistrict
જિલ્લામાં ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહના “એક્ઝામ વોરિયર્સ” પરીક્ષાની આયોજનબદ્ધ અને સમયમર્યાદામાં તૈયારી કરીને પરીક્ષા આપી શકે તે અંગે માર્ગદર્શન પુરુ પાડવાના આશય સાથે શિક્ષણ વિભાગ દ્વારા સરદાર ટાઉનહોલ રાજપીપલા ખાતે “તણાવમુક્ત પરીક્ષા માર્ગદર્શન” કાર્યક્રમ યોજાયો.@CMOGuj@EduMinOfGujarat
એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ નર્મદામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર,-ઝરીયા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-નવા વાઘપુરા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-જેતપુર અને સબ ડીસ્ટ્રીક હોસ્પિટલ ગરુડેશ્વર માટે ફાળવાયેલી ચાર એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપી રવાના કરાઈ. @CMOGuj@NHMGujarat@MoHFW_GUJARAT#narmadadistrict
જી.સુરત તા.ઉમરપાડાના રેવન્યુ તલાટી સ્વ.આશીષભાઈ ચૌધરી નું તા..31/10/2022 એ આકસ્મિક અવસાન થતાં સ્વર્ગસ્થ ના પત્ની ને *એસોશિયન ઓફ રેવન્યુ તલાટી ગુજરાત સ્ટેટ* તરફથી રૂ. 6,06,802 /-મૃત્યુ સહાય તા.18/12/22 રવિવાર ના રોજ ART SURATના પ્રમુખ શ્રી ના હસ્તે અર્પણ થયો.
//શુભમ્ ભવતું//
માન.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત હેલીપેડ ખાતે માન. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, મુખ્ય સચિવશ્રી પંકજ કુમાર સહિતના મહાનુભાવો અને પદાધિકારીશ્રીઓ દ્વારા ઉષ્માસભર સ્વાગત કરવામાં આવ્યું. @CMOGuj@pkumarias