અમારી રજુઆતને ધ્યાને લઇ Covid19 મહામારી દૂર કરવા દિવસ રાત કાર્યરત તમામ કર્મચારીઓ -નાયબ મામલતદાર, રેવન્યુ તલાટી અને કલાર્કને રૂ.25 લાખ નું વીમા સુરક્ષા કવચ પૂરું પાડી અમારા જુસ્સા માં વધારો કરવા બદલ સમગ્ર મહેસૂલી પરિવાર વતી આભાર @CMOGuj@pkumarias@kaushikpatelbjp@revenuegujarat
#PublicInfo
મહેસુલી કર્મચારીની હડતાલ ચાલુ હોવા છતાં આમ જનતાને રાશનકાર્ડ, આવકના દાખલા તથા જન સેવા કેન્દ્રોમા મળતી સેવાઓમા મુશ્કેલી ન પડે તે માટે તામામ તાલુકા અને જિલ્લા મધ્યેના જન સેવા કેન્દ્રો કાર્યરત છે જેની સર્વેએ નોંધ લેવી.
@CMOGuj@vijayrupanibjp@pkumarias
મહેસુલી કર્મચારીઓ હડતાળ પર..
હાલમાં રેવેન્યુ તલાટી શ્રી ઓ સારી એવી ફરજ નિભાવી રહ્યા છે..
જ્યારે હડતાળ પર ગયેલા કર્મચારીઓ સરકાર પ્રત્યે બાગી બન્યા..!
સરકાર તેરા ક્યાં ભરોશા, એક કચોરી દો સમોસા જેવા નારા લગાવી રહ્યા છે.
@revenuegujarat@CMOGuj@kaushikpatelbjp
મહેસુલી કર્મચારીઓની હડતાલ વચ્ચે આજ ફરી મહેસુલી તલાટીઓએ કમાન સંભાળી ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના ગોરસ ગામમાં સેવાસેતૂં કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યુ. જેમા નાગરિકોને સ્થળ પર વિવિધ સેવાઓની ૧૩૦૦ જેવી અરજીનો સ્થળ પર જ નિકાલ કરી નાયબ મામલતદારની ગેરહાજરી વર્તાવા દીધી નથી.