@revenuegujarat@Bhupendrapbjp@trajendrabjp@kamaldayani
માન.મુખ્ય મંત્રી સાહેબ, મહેસુલ મંત્રી સાહેબ તથા મહેસુલ સચિવ સાહેબ.. મહેસુલ તલાટી જ્યારે ઉચ્ચતર પગાર ધોરણ નજીક છે, ત્યારે એમના ૧૨ વર્ષના અનુભવનો વધુમાં વધુ લાભ ગુજરાત સરકારને મળે એ હેતુથી કાયમી પ્રમોશન આપવા નમ્ર વિનંતી...
મે. અધિક મુખ્ય સચિવ સાહેબશ્રી,
૨૦૧૦ની બેચના રેવન્યુ તલાટીઓને ૧૨ વર્ષ પૂર્ણ થવામાં ફક્ત ૮ મહિનાનો સમયગાળો બાકી રહેલ છે. જેથી નાયબ મામલતદારની ખાલી જગ્યાએ પ્રમોશન આપો તેવી આપ મે.સાહેબને નમ્ર વિનંતી.
લિ. જશવંત ડાભી
પ્રમુખશ્રી, એસોસિયેશન ઓફ રેવન્યુ તલાટી
@revenuegujarat@kamaldayani
મે. અધિક મુખ્ય સચિવ સાહેબશ્રી,
૨૦૧૬ની બેચના રેવન્યુ તલાટીઓને ૫ વર્ષ પૂર્ણ થવા આવેલ છે. પરંતુ હજુ સુધી તેઓની તાલીમનું આયોજન થયેલ ન હોવાથી તાલીમ યોજવા અંગે નિર્ણય લેવા આપ મે.સાહેબને નમ્ર વિનંતી.
લિ. જશવંત ડાભી
પ્રમુખશ્રી, એસોસિયેશન ઓફ રેવન્યુ તલાટી
@revenuegujarat@kamaldayani
NPS માંથી જૂની પેંશન યોજનાનો મુદ્દો આખા ભારત ના તમામ રાજ્યોને લાગુ પડે છે એટલે જ્યાં સુધી old pension યોજનાના પુનઃસ્થાપન માટે રાષ્ટ્રીય સ્તરે આંદોલનને વેગ નહીં મળે ત્યાં સુધી આ મુદ્દે કોઈ સમાધાન નહીં મળે.
રાષ્ટ્રીય સલાહકાર - NOPRUF
National Old Pension Restoration United Front.
મહેસુલ વિભાગના ૨૦૧૬ બેન્ચના મહેસુલી તલાટીઓને સરકારી સેવામાં હાજર થયે ચાર વર્ષ થવા આવ્યા છે.છતાં હજુ સુધી પૂર્વસેવા તાલીમ મળી નથી.
તો આપ સાહેબશ્રી@pkumarias
અને@CollectorPatan ને વિનંતી છે કે
રે.તલાટીની તાલીમ ઝડપથી યોજાય એ માટે કાર્યવાહી કરશો.
@revenuegujarat@vijayrupanibjp
અમો રેવન્યુ તલાટી 2016માં ભરતી થયેલ ભારતીને ચાર વર્ષ જેટલો સમય થવા આવશે અમોએ વિભાગમાં અનેક વખત લેખિત રજૂઆત કરી છતાં આજદિન સુધી અમારી તાલીમનુ આયોજન થયેલ નથી તો આપ શ્રી મહેરબાન સાહેબનને સત્વરે તાલીમનું આયોજન કરવા વિનંતી છે. @pkumarias@revenuegujarat@CMOGuj@GujaratTalati
મહેસુલ વિભાગના ૨૦૧૬ બેન્ચના મહેસુલી તલાટીઓને સરકારી સેવામાં હાજર થયે ચાર વર્ષ થવા આવ્યા છે.છતાં અમોને હજુ સુધી પૂર્વસેવા તાલીમ મળી નથી.
તો આપ સાહેબશ્રી@pkumarias
અને@collectorahd ને વિનંતી છે કે
રે.તલાટીની તાલીમ ઝડપથી યોજાય એ માટે કાર્યવાહી કરશો.
@revenuegujarat@vijayrupanibjp.
દુઃખદ સમાચાર
માંડવી મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા સીમાબેન દેશમુખ તથા તેમના પતિ આજરોજ ધ્વજવંદન કાર્યક્રમમાં માંડવી મુકામે જતા રસ્તામાં એક્સિડન્ટ થતા બંનેનું સ્થળ ઉપર જ દુઃખદ અવસાન થયું છે. કુદરત એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના. ૐ શાંતિ🙏
@VivekGadhvi43 @HarpalsinhS @MadhuGohil13 @HardikTogadiya @mangalsinhrajp4 @hardik1937 @Kaushal74219866 અમે કોઈ એલિયન્સ નથી, ગુજરાત સરકાર ના મહેસુલી કર્મચારી જ છીએ..
લાયકાત નક્કી કરવાનું કામ ડિપાર્ટમેન્ટ નું છે..
નહિ કે કોઈ મંડળ નું .....
તમારી વિચારધારા ને સલામ...
કવિરાજ જય માતાજી