@gujratsamachar ऐसा क्या है फ़िल्म में जिसकी वजह से सब बॉयकॉट कर रहे है ऐसी जिग्नाशा हरेक के मन मे लाता है उसकी वजह से लोगों देखने के लिए जर��र जाते है।
Boycott Hamesha Hit hi krta hai film ko.
Boycott krna hi hai to apne aap hi sab vyakti ko krna chahiye.
મતદારયાદીમ���ં સુધારા, વધારા કે ફેરફાર કરવા માટે હમણાં જ Voter Portal અથવા https://t.co/qw9CpugsLy પર લોગ ઇન કરો...
ડાઉનલોડ કરો - વોટર હેલ્પલાઇન એપ (VHA)
@CEOGujarat @ECISVEEP @deo_mahisagar
સલાહકાર, રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગશ્રી રવિ શંકર અને શ્રી ડો.ઘરમ વીર શર્મા એ ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશના ત્રિ-ભેટે મહીસાગરના આરે પ્રકૃતિ-પહાડોના ખોળે અરવલ્લીની ગીરીકંદરામાં વસેલુ માનગઢધામ ની ફિ��્ડ વિઝિટ અને રિસર્ચ માટે મુલાકાત લીધી
@InfoGujarat @CMOGuj
@sanghaviharsh@PMOIndia@narendramodi@AmitShah@ratnakar273 અમારાં ગામ ની પ્રાથમિક શાળા ને પણ થોડી આધુનિક કરી આપવા માં આવે તો ગામ ના બાળકો સરખું શિક્ષણ લઈ શકે🙏🙏
જીલ્લો મહીસાગર
તાલુકો કડાણા
ગામ સરસ્વા નવી વસાહત
(ધનસુરા પ્રાથમિક શાળા)
લુણાવાડામાં કંકાતળાવ પાસે ગેરકાયદેસર ઓવરલોડ પેસેન્જર ભરી���ે માણસની જીંદગી જોખમમાં મૂકાય તેવી રીતે વાહનો બેરોકટોક ચાલી રહ્યા છે અને ખાનગી લોડીંગ વાહનોને પોલીસ અને ટીઆરબી જવાનો દ્વારા હેરાનગતિ કરવામાં આવે છે. હપ્તા આપીને ચાલતા વાહનોને કોઈ પણ રોકટોક ��ગર ચલાવવામાં આવે છે..
લુણાવાડામાં કંકાતળાવ પાસે ગેરકાયદેસર ઓવરલોડ પેસેન્જર ભરીને માણસની જીંદગી જોખમમાં મૂકાય તેવી રીતે વાહનો બેરોકટોક ચાલી રહ્યા છે અને ખાનગી લોડીંગ વાહનોને પોલીસ અને ટીઆરબી જવાનો દ્વારા હેરાનગતિ કરવામાં આવે છે. હપ્તા આપીને ચાલતા વાહનોને કોઈ પણ રોકટોક વગર ચલાવવામાં આવે છે..
આ છે મહિસાગર જિલ્લા ના કડાણા તાલુકા ના નાના ધરોળા ગામનું @JGY નુ ટીસિ બોક્ષ સુ ગામડા ના લોકો મફત માં લાઈટ ખરીદે છે? સુ બિલ નહી ભરતા? કાલનું આખા ગામમાં લાઈટ બંધ છે કોઈ રીપેરીંગ કરતું નહીં. @MGVCL@SEGODHRA_MGVCL@SEBCC_MGVCL @seit_mgvcl @CETECH_MGVCL@Md_mgvcl