Almost 150 Chinese WeChat streamers came to Dhaka, Bangladesh & spent the entire day livestreaming while showing the city's slums. When locals noticed the unusual number they started investigating why so many of them were doing this. Turns out, they were presenting it as India
વાહ! રાજકોટમાં 38 લોકો દારૂ પીતા પકડાયા, ને બીજા જ દિવસે બિલ્ડર સાહેબને ગુજરાતના બાળકોની શાળા ને હોસ્પિટલની એટલી ચિંતા થઈ કે રાતે ઊંઘ ન આવી. સમાજસેવા હોય તો આવી!
"21મી સદીમાં દારૂબંધી? પછાત વિચાર!" સાહેબ, બંધારણની કલમ 47 સરકારને દારૂબંધી તરફ આગળ વધવાનું કહે છે. એટલે પછાત ગુજરાત નથી, બંધારણ વાંચ્યા વગર વીડિયો બનાવવો એ પ��ાતપણું છે.
"ગુના ઘટશે." હા હા, દારૂ પીધા પછી લોકો સીધા ભજન ગાવા જ બેસે છે ને. NCRB 2023 મુજબ ગુજરાતમાં હિંસક ગુના લાખે 12.5, દેશમાં 31.2. 28 રાજ્યોમાં ફક્ત 2 રાજ્ય આપણાથી સારા. પણ આપણે તો "સુધારો" કરવો છે.
"30 હજાર કરોડની આવક." કર્ણાટક જેવું દારૂ પીતું રાજ્ય આટલું કમાય છે. એટલે ગુજરાતે પણ કર્ણાટક જેટલું પીવું પડશે. ને દારૂની કિંમતમાં અડધાથી વધુ તો ટેક્સ જ હોય, એટલે ગુજરાતી પરિવારોના ખિસ્સામાંથી આશરે 55 હજાર કર���ડ જશે. બાપ પીવે, સરકાર ટેક્સ લે, ને એ ટેક્સથી દીકરાની હોસ્પિટલ બને. ગોળ ગોળ ફરતું "વિકાસ મોડેલ."
"ગુજરાતને પૈસાની જરૂર છે." મહારાષ્ટ્ર દેશનું સૌથી ઔદ્યોગિક રાજ્ય છે, તોય દારૂમાંથી ફક્ત લગભગ 8% આવક. ને ગુજરાત 1 મે 1960થી, એટલે જન્મથી જ દારૂ વગર દેશના સૌથી આગળ પડતા રાજ્યોમાં છે. બોટલ વગર બજેટ નહીં બને?
"લઠ્ઠાથી લોકો મરે છે, દારૂબંધી નિષ્ફળ." સરસ તર્ક! ચોરી થાય છે, તો ચલો ચોરી પણ કાયદેસર કરી દઈએ. ટેક્સ પણ મળશે.
"દારૂ પીવો ગુનો ન હોવો જોઈએ." સાહેબ, આરોગ્યના કારણે પરમિટનો રસ્તો પહેલેથી છે. ગુનો દારૂ પીવો નહીં, કાયદો તોડવો છે.
સાહેબ, પીવું જ હોય તો પરમિટ લઈ લો. એક રાતની પાર્ટી માટે આખું ગુજરાત દાવ પર ન લગાવો. 🙏
Clear cut vakeelo ने बत्तमीजी की है।
साफ SHO को manhandle किया है।
ACP manasvi वशिष्ट की सारी बातें makes sense now.
Office mei aake SHO and ACP को manhandle किया जाए, बदतमीज़ी लिए जाए, तो पुलिस के लोगो का मनोबल तो टूटेगा ही।
इस वीडियो एविडेंस के बावजूद ट्रांसफर भी वशिष्ट का ही हुआ, sad baat hai।
Do you feel India should depend on other countries for processing the critical minerals that power our future?
I certainly don’t!
Lithium, nickel, cobalt…these are essential for EVs, batteries, electronics and defence. Yet, we remain heavily dependent on imports of refined materials.
To address this, the Cabinet has approved a scheme to change this.
Key highlights:
New critical mineral processing plants.
Capital subsidy to boost investment.
Greater domestic value addition.
Stronger supply chains.
The principle is clear...India must have capabilities to build technologies of the future!
https://t.co/deencvjivt
@Susmit_999 First & Foremost, in Jains ko hatao Mandir ke aage business karne se, Wherever Riots happen ( do not save them ) let their Jain brothers do the needful to save them, as, Jains are not Hindus !
Cc @UJJAVALSHAH2@ankitatIIMA
✍️ રજવાડા નવા ઊભા થઈ ગયા,
સરદાર તમે પાછા આવોને.
કોઈ દલિત નેતા, ને કોઈ છે ઓબીસી,
આદીવાસી,સવર્ણ તો કોઈ પાટીદાર,
ચોકા રચે છે અહી લોકશાહી લજવવા ,
કર્તવ્યો ભૂલીને સહુ માંગે અધિકાર.
આ હૂંસાતૂંસીમાં સમાજના ટુકડા થઈ ગયા,
સરદાર તમે પાછા આવોને.
રજવાડા નવા ઊભા થઈ ગયા,
સરદાર તમે પાછા આવોને.
કોઈ કાશ્મીર માંગે, કોઈ માંગે બોડોલેન્ડ,
કોઈ બુંદેલખંડ માંગે,તો કોઈ ગોરખાલેન્ડ,
કોઈ મરાઠી માણુષ થઈ ધમકીઓ આપે,
સહુ ભૂલી ગયા ભારત છે અવર મધરલેન્ડ.
સહુ દેશદાઝ વતનપ્રેમથી સૂકા થઈ ગયા,
સરદાર તમે પાછા આવોને.
રજવાડા નવા ઊભા થઈ ગયા,
સરદાર તમે પાછા આવોને.
સરદાર પટેલજીની સ્મૃતિમાં.