युवाओं के सपनों की सुरक्षा, मोदी सरकार की प्राथमिकता।
संसद ने परीक्षा प्रणाली को और अधिक मजबूत, पारदर्शी और निष्पक्ष बनाने वाला ऐतिहासिक विधेयक पारित किया।
💐 હાર્દિક અભિનંદન! 💐
AMC ના નવનિયુક્ત મેયર શ્રી હિતેશભાઈ બારોટને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. બારોટ સમાજ તેમજ સમગ્ર અમદાવાદ માટે આ ગૌરવપૂર્ણ ક્ષણ છે. આપના કુશળ નેતૃત્વમાં અમદાવાદ વિકાસના નવા શિખરો સર કરે તેવી પ્રાર્થના. 🏙️✨
#AhmedabadMayor#AMC#Vikas#ProudMoment@hiteshkbarot
મેઘરજની શણગાલ પ્રાથમિક શાળામાં વાંચન–લેખન–ગણનનું સઘન મૂલ્યાંકન કરાયું.બાળકોમાં નોંધપાત્ર પ્રગતિ, સંસ્કારભર્યું શૈક્ષણિક વાતાવરણ અને સમર્પિત શિક્ષક ટીમ પ્રશંસનીય.
We are all with you Sir.
અરવલ્લીને સાચા અર્થમાં FLN અભિવૃદ્ધિ અપાવશું.
@DdoArvalli@DNaineshkumar@Dpeoarvalli1
જય શ્રી ગોપાલ 🙏
ભાવનગર ખાતે ૫.ભ. કંસારા વૈષ્ણવ ગો.વા. ચંદ્રકાન્તભાઈ પોપટલાલ માવાણી પરિવાર દ્વારા આયોજિત ધ્વજબંધ મહામંડપ મહોત્સવ મિલાપમાં ઉપસ્થિત રહી ધર્મ, સંસ્કાર અને પરંપરાના દિવ્ય મહોત્સવના સાક્ષી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.
આવા ધાર્મિક-સાંસ્કૃતિક કાર્યક્રમો સમાજમાં એકતા, સદભાવ અને આધ્યાત્મિક ચેતનાને વધુ સશક્ત બનાવે છે.
આ પાવન પ્રસંગે આયોજક માવાણી પરિવારની ભક્તિભાવના, સમર્પણ અને સમાજપ્રતિની નિષ્ઠા ખરેખર પ્રેરણાદાયક છે.
Strongly condemn the ghastly terrorist attack carried out today at Bondi Beach, Australia, targeting people celebrating the first day of the Jewish festival of Hanukkah. On behalf of the people of India, I extend my sincere condolences to the families who lost their loved ones. We stand in solidarity with the people of Australia in this hour of grief. India has zero tolerance towards terrorism and supports the fight against all forms and manifestations of terrorism.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે સુરત ખાતે આયોજિત ઓલ ઇન્ડિયા કાઉન્સીલ ઓફ મેયર્સની 116મી એક્ઝિક્યુટિવ કમિટીની મિટીંગનો શહેરી વિકાસ અને નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ તેમજ ગુજરાત સહિત દેશના 16 રાજ્યોના મહાનગરોના મેયર્સ અને પરિષદના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં શુભારંભ કરાવ્યો હતો.
માન. જિલ્લા સમહર્તાશ્રી દ્વારા રુઘનાથપુર પ્રાથમિક શાળાની મુલાકાત લેવામાં આવી જેમાં નિપુણ અરવલ્લી પ્રોજેક્ટ હેઠળ વિદ્યાર્થીઓની વાગલેની ચકાસણી કરવામાં આવી.શાળામાં બાળકોની નિયમિત હાજર રહે તે માટે વાલી સંપર્ક કરી વાલીઓને બાળકોને નિયમિત મોકલવા સૂચના આપવામાં આવી.
@CMOGuj@CollectorArv
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે રાજ્ય સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા વિસનગર ખાતે આયોજિત ‘આજની ઘડી તે રળીયામણી’ ભજન સંધ્યા કાર્યક્રમમાં મંત્રી શ્રી મંત્રી શ્રી મુળુભાઈ બેરા, શ્રી ઋષિકેશભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવો સાથે ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે ભજન સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ભજન મંડળીઓને પુરસ્કૃત કરી સન્માન સહ પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ ભજન-ભક્તિની પરંપરાને સદીઓ જૂની વિરાસત ગણાવતાં આ વિરાસતને સાચવીને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 'વિકાસ ભી, વિરાસત ભી' ધ્યેયમંત્રને સાકાર કરવાની નેમ વ્યક્ત કરી હતી. તેમણે માનનીય વડાપ્રધાનશ્રીના રાષ્ટ્રપ્રથમના ભાવને આત્મસાત કરી, સંસ્કૃતિના સંરક્ષણ માટે સમર્પિત થવાની પ્રેરણા પૂરી પાડી હતી. મુખ્યમંત્રીશ્રીએ સૌને ભજનનું મહિમાગાન કરવાની સાથોસાથ સૌને 'હર ઘર સ્વદેશી, ઘર-ઘર સ્વદેશી'ના વિચારને વધુ વ્યાપક બનાવી, આત્મનિર્ભર ભારતથી વિકસિત ભારત બનાવવાની યાત્રામાં સહભાગી થવા આહવાન કર્યું હતું.