વાહ્ સાહેબ જનતા ને આપેલા વચન ભૂલી અને
પોતાના મિત્ર ના સપના પૂરા કરવા મા લાગ્યા (START-UP) ના બહાને.....
યાદ છે. ૨૦૧૬ મા કહેલું કે સુરેન્દ્રનગર મા સરકારી
કૃષિ યુનિવર્સિટી ખુલસે.
@vijayrupanibjp @sagar45rabari
@rcfalduofficial
S. M. C. કૉલેજ એટલે કે ડેરી સાયન્સ માટેની IIT કૉલેજ માં ભણવું એ દરેક વિદ્યાર્થી નું સપનું હોઈ છે. તો સરકાર ક્યાં કારણો સર આ કૉલેજ ને બીજી યુનિવર્સિટી માં લઇ જઈને માસુમ વિદ્યાર્થી ના સપના ને તોડવા માટે વ્યાકુળ થઇ છે??
#saveSMCcollege@CMOGuj@vijayrupanibjp, @PMOIndia
S. M. C. કૉલેજ એટલે કે ડેરી સાયન્સ માટેની IIT કૉલેજ માં ભણવું એ દરેક વિદ્યાર્થી નું સપનું હોઈ છે. તો સરકાર ક્યાં કારણો સર આ કૉલેજ ને બીજી યુનિવર્સિટી માં લઇ જઈને માસુમ વિદ્યાર્થી ના સપના ને તોડવા માટે વ્યાકુળ થઇ છે??#saveSMCcollege@CMOGuj@vijayrupanibjp, @PMOIndia,
हम ना हैं किसी IIT, IIM से कम,
ऐसे ही ना करो SMC की गरिमा ख़तम।
#SaveSMCcollege
@CMOGuj@ADevvrat, @vijayrupanibjp@PMOIndia, @rcfalduofficial@narendramodi@Nitinbhai_Patel@Jaydrathsinhji@isudan_gadhvi@ronakpatelabp @ajay_umat,@PIB_India, @Amul_Coop@BJP4Gujarat, @Zee24Kalak
Her tongue was cut off..
Her neck & spinal cord was broken brutally..
Gangrape victim 18 year old girl who was fighting for her life is no more.
When will these horrible crimes against girls would stop in our country?
#RIPManishaValmiki#JusticeForManishaValmiki
કમર કસીને અમે ખેડૂતોની મદદ કરવા માટે લીધી હતી કૃષિશિક્ષા ,
અમે #એગ્રીકલ્ચરને બેસ્ટ બનાવા માટે લીધી હતી કૃષિશિક્ષા
હૃદયમાં એક કોડ જાગૃત થયા જગતના તાતની તમામ મુશ્કેલીઓને ઉકેલવાના
પણ અમને ક્યાં ખબર હતી સરકાર કૃષિશિક્ષણનો પણ બિઝનેસ કરશે
@rcfalduofficial#कृषि_निजीकरण_रोको
રાજ્ય મા ૧૧ કૃષિ કોલેજ કાયઁરત છે ને ૨ વષઁ અગાઉ સુરેન્દ્રનગર જિલ્લા ને કૃષિ કોલેજ ની ફાળવણી@vijayrupanibjp એ કરી છે ત્યારે ૧૨ કૃષિ કોલેજ રાજ્ય મા હોય ત્યાં આવી ખાનગી યુનિ મા કૃષિ શિક્ષણ ની પરવાનગી આપી સરકાર કૃષિ શિક્ષણ ડહોળી રહી છે.
#कृषि_निजीकरण_रोको@rcfalduofficial