ગુજરાત ના 5 લાખ NPS કર્મચારી અને ફિક્સ પે માંથી બીજાં આવનાર 2 લાખ કર્મચારી આમ કુલ 7 લાખ કર્મચારી અને તેમના પરિવાર ને ધ્યાન માં લઇ. રાજસ્થાન , છત્તીસગઢ, ઝારખંડ ,પંજાબ ની માફક ગુજરાત માં જૂની પેન્શન લાગુ કરવા વિનંતી. #OPS4Gujarat@CMOGuj@abpasmitatv@VtvGujarati@GSTV_NEWS
#2800GradePay_Mphw_Fhw
ગામોના પાયાના વિકાસના ચાર સ્તંભ.
શિક્ષણ,આરોગ્ય,વહીવટ,અનુશાસન.
તો તેમાં માત્ર આરોગ્ય માટે ભેદભાવ કેમ? અમને 2800 ગ્રેડ આપી કરો ભેદભાવ દુર.ગ્રેડ પે 2800 આપી કોરોના વોરિયર્સ નું સન્માન કરો.
માન. મોદી સાહેબ... મુખ્યમંત્રી સાહેબ... આ જુવો તમારા એક ઓર્ડર થી મોદી સાહેબ ના જન્મદિવસ પર આ કર્મચારી ઓ એ રેકોડ બ્રેક રસીકરણ કર્યું હતું હવે જયારે તે પોતાના હક ની માંગણી કરે છે તો હક ના બદલે સજા આપો છો તો હવે આપડે પણ રેકોર્ડ બ્રેક રેલી કરી ને દુનિયા લેવલે રેકોર્ડ બનાવીએ.@PMOIndia