@sanghaviharsh માન. નાયબ મુખ્યમંત્રી શ્રી
@sanghaviharsh
રાજ્યમાં ફિક્સ પેનો સમય પાંચ વર્ષ છેં. અન્ય કોઈ રાજ્યમા પાંચ વર્ષનો ફિક્સ પેનો સમય નથી એક માત્ર ગુજરાતમા જ પાંચ વર્ષ જેટલો લાંબો સ��ય છેં જેમા ઘટાડો કરવો ખુબ જરૂરી છેં. જે સંદર્ભમાં આપ યોગ્ય નિર્ણય કરશો એવી અપેક્ષા સહ વિનંતી.
@sanghaviharsh#remove5yearFixpay
તમને તો ડેપ્યુટી cm બનાવી ને સરકારે તમારી દિવાળી સુધારી છે.
#ફિક્સ પગારદારો ની દિવાળી સુધારો સાહેબ શ્રી...
ફિકસ પગાર જેવી ગુલામી પ્રથા માંથી મુક્તિ આપો!!
@sanghaviharsh#remove5yearFixpay
તમને તો ડેપ્યુટી cm બનાવી ને સરકારે તમારી દિવાળી સુધારી છે.
#ફિક્સ પગારદારો ની દિવાળી સુધારો સાહેબ શ્રી...
ફિકસ પગાર જેવી ગુલામી પ્રથા માંથી મુક્તિ આપો!!
#2027
@sanghaviharsh ટ્રાફિક ના લીધે @OfficialGsrtc ની બસો 1 કે 2 કલાક લેટ આવતી હોય છે, જેથી પેસેન્જર લાંબા સમય સુધી રાહ જોઈ ને કંટાળી જતા હોય છે.
એટલું કરાવો ને કે બસ ઉપાડવાના 1 કલાક પેહલા પેસેન્જર ને બસ નંબર અને કંડકટર નો ફોન નંબર મેસેજ થી મળી જાય, જેથી ફોન કરી ને Follow Up લઈ શકાય.
Thank You.🇮🇳