��ચવા માટે જ પુરાવા સામે હોવા છતાં રાહ જોતા ચેરમેન સાહેબ ની જરૂર નથી.નિષ્ઠાવાન નિષ્પક્ષ હોદ્દેદાર ની જરૂર છે જેણે વિદ્યાર્થી જીવન માં સંઘર્ષ જોયો હોય! #Resign_Asitvora @YAJadeja
ગુજરાત સરકાર ને સમજવું જોઈએ કે
#Gsssb અધ્યક્ષ માટે લાયક અધિકારી
રાખવો જોઈએ જેથી ગુજરાત ના યુવાનો જે ગુજરાત નું ભવિષ્ય છે તેને મંડળ ઉપર વિશ્વાસ રહે.
#Resign_Asitvora
ગુજરાત સરકાર ને સમજવું જોઈએ કે
#Gsssb અધ્યક્ષ માટે લાયક અધિકારી
રાખવો જોઈએ જેથી ગુજરાત ના યુવાનો જે ગુજરાત નું ભવિષ્ય છે તેને મંડળ ઉપર વિશ્વાસ રહે.
#Resign_Asitvora
એક મૂરખને એવી ટેવ પથ્થર એટલા પેપર ફોડે...બોલો બાળકો એ કોણ.. ટીચર હાલ આ ભાઈ તો બોવ ટ્રેન્ડ માં ચાલે છે ...GSSSB માં અધ્યક્ષ (આસિત વોર)...
# Resign_AshitVora
છે આમને કોઈ પણ જાત ની શરમ પેપર કાંડ માં મીડિયા સામે આવવું નથી પરંતુ હાર્મોનિયમ વગાડવું છે આવા ચેરમેન ને બીજેપી સરકાર કેમ છાવરી રહી છે
એટલે જ દુષ્યંત કુમારે લખેલું યાદ આવે છે
गिड़गिड़ाने का यहाँ कोई असर होता नही,
पेट भरकर गालियाँ दो,आह भरकर बद्दुआ !
#Resign_Asitvora@NiravJoshi0
This is corrupt chairman of GSSSB which is the body of Gujarat government....
And government will trying to save this rascal which is irresponsible to this post...
Our only demand is that #Resign_Asitvora@CMOGuj@aajtak@sanghaviharsh@YAJadeja