उत्तर बिहार प्रांत के सभी राज्य विश्वविद्यालयों में व्याप्त शैक्षणिक अराजकता व भ्रष्टाचार, अत्याधिक शुल्क वृद्धि, परीक्षा परिणाम में व्याप्त गडबड़ी, परिसरों में मूलभूत सुविधाओं की कमी सहित विभिन्न मुद्दों को लेकर विश्वविद्यालय परिसरों में अभाविप कार्यकर्ताओं द्वारा आक्रोश मार्च निकालकर प्रर्दशन किया गया।
#ABVPForEducation
At 6:30 this evening, will unveil a statue of Swami Vivekananda at the JNU campus and share my thoughts on the occasion. The programme will be held via video conferencing. I look forward to the programme this evening.
આજે કર્ણાવતી મહાનગર નો અભ્યાસ વર્ગ વેજલપુર ખાતે સંપન્ન થયો જેમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સંજયભાઈ ચૌહાણ તથા પ્રદેશ ઉપાધ્યક્ષ પારૂલબેન મોદી હાજર રહ્યા હતા.
#ABVPKarnavati#ABVPForStudents#varg#ABVP#abvpvoice
વડ તેવા ટેટા , બાપ એવા બેટા...
સરમ કરો હવે તો હદ થઇ ગઇ, કો���ગ્રેસ ના નેતા જયરાજસિંહ નો પુત્ર અને #NSUI નો #અભણ લીડર પરીક્ષા ખંડમાં મોબાઇલ ફોન લઈ #ચોરી કરતો સીસીટીવી કેમેરામાં ઝડપાયો .....
#ShameOnNsu
#gunddinsui
ABVP welcomes Union Cabinet’s nod to the much awaited National Education Policy.
We await the release of the policy document that will shape India’s education system in years to come.
સરકારનો ફી પર રોકનો નિર્ણય સંવેદનશીલ અને અભિનંદન પાત્ર: અભાવીપ @ABVPGujarat
સરકારશ્રી દ્વારા શાળા માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પર નો એક બોજો ઉતાર્યો છે. આ નિર્ણય લાખો વિદ્યાર્થી અને વાલીઓના હિતમાં છે, એબીવીપી આ નિર્ણય નું અભિવાદન કરે છે.
@iAshwani_Sharma@HimalayZala
અભાવિપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ડો.સંજય ભાઈ ચૌહાણ ના નેતૃત્વમાં શિક્ષણ મંત્રી શ્રી @imBhupendrasinh સાથે મુલાક��ત કરી પ્રદેશના વિભિન્ન શૈક્ષણિક વિષયો(સ્કૂલોમાં લેવાઈ રહેલ ફી,પ્રાઇવેટ યુનિવર્સિટી તથા કોલેજો દ્વારા ફી માટે દબાવ,આગામી પરીક્ષા માટે પૂરતું સુરક્ષા પ્રબંધન,