@nidhirpatel6 ચાલે જ ને
તમે 20 હજાર ની વાત કરો છો ઘણા એવા છે જ���મણે 200/300 રૂપિયા દિવસ ના મળે છે એમનું કેમ ચાલતું હસે?
જ્યારે જૂવો ત્યારે નેતા અથવા સરકારી નોકરી વાળા ના જ મુદ્દા લઈ ને બેસી જાય છે મિડિયા ક્યારેક મજૂર વર્ગ અને ખેડૂતો ના મુદ્દા લે તો સારું 👍
@satishpatel6460@isudan_gadhvi Gujrat na netaone 1 month salary no 50% jama kari lyo.. Em e kasu kam to karta nathi mofat no pagar le che, etle Gujarat deva mathi mukt thay jase,,
@Janak_Sutariyaa સરકાર ના અધિકારીઓ જ કાય એક્શન નથી લેતા તો સુ જાગૃત નાગરિક જખ મરાવે તિયાં જય ને
આવા નાટક કરવા કરતાં છુંટ આપી દો ને દારૂ પીવાની જેથી લોકો ને સડેલો દારૂ પીવાથી મુક્તિ મળી જાય ને કોઈ કંપની નો સારો દારૂ પિયે
ગાંધ���જી ખાલી ગુજરાત માં જ ના પાડી ગયા હતા કે દારૂ ના પિતા બીજે બધે છૂટ આપી છે
મારો ગુનો એટલો જ છે કે હું જુક્યો નહીં...
સત્ય પચાવી શકે એટલી તાકાત એમના નથી...
સાચું સામે લાવતો હતો તે ગમતું ન હતું....
કોઈ જુકે નહીં/ કોઈ દબાઈ નહીં/કોઈ ખરીદાય નહીં એટલે બસ પાંખો કાપી નાખવાની...😔
યુવાનો એક રહેશે તો સરકારને ખુરશી બચાવવી અઘરી થઈ પડશે,
પણ મને લાગે છે સરકાર ભાગલા પાડવામાં જાણે સફળ થઈ રહી છે.!
સરકાર પણ પોતાની સીટ બચાવવા લડે છે, અને બેરોજગાર યુવાનો પણ પોતાની સીટ બચાવવા..!!
આને સંયોગ સમજવો કે પ્રયોગ એ તમારા ઉપર નિર્ભર છે..
@devanshijoshi71@YAJadeja@InfoGujarat@CMOGuj@PMOIndia Badha vibhago ma bharti karvani hoy and e binhag ma politician nu kam nathi. Politician loko eloko na saga me j lagbag thi lagave ans koi officer e vibhago ma aave etle e mehnat thi avela hoy etle pardarsak rite bharti kare etle
@devanshijoshi71 ગુજરાત માં જે વિભાગો છે. જેમ કે શિક્ષણ ખાતુ કે ગમે એ... તો શું એમા અભણ નેતા ઓ ને મંત્રી બનાવામાં આવે તોષશુ આ સિસ્ટમ મા સુધારો કરી ને IAS level k કલાસ 1,2 લેવલ ના અધિકારી ને ખાતા ના મંત્રી બનાવામા આવે તો.... @devanshijoshi71@YAJadeja@InfoGujarat@CMOGuj@PMOIndia
@devanshijoshi71 ગુજરાત માં જે વિભાગો છે. જેમ કે શિક્ષણ ખાતુ કે ગમે એ... તો શું એમા અભણ નેતા ઓ ને મંત્રી બનાવામાં આવે તોષશુ આ સિસ્ટમ મા સુધારો કરી ને IAS level k કલાસ 1,2 લેવલ ના અધિકારી ને ખાતા ના મંત્રી બનાવામા આવે તો.... @devanshijoshi71@YAJadeja@InfoGujarat@CMOGuj@PMOIndia
Education revolution in Gujarat
AAP launches a WhatsApp number for government school complaints
Send photos/videos of Government schools with bad condition or irregularities. AAP will raise that issue and fight till it is resolved.
9512040404
@Janak_Sutariyaa Kharekhar delhi ma education and health babate khub j saras vyavstha che, Gujarat ma to education na name per to business chale... Government school karta private ma vadhare student...
@ArvindKejriwal@msisodia@isudan_gadhvi
Saheb aapna lokpriy eva yuvrajsinh ne sodvama takari help joye https://t.co/Z5lzbYIe91 e karvu ode ame ready chiye..