"સરકારનું અજબ ગજબનું ગણિત!" 🤔
કર્મચારી કહે: "સાહેબ, મોંઘવારી વધી ગઈ છે, ઘર ચલાવવું મુશ્કેલ છે, "#ફૂલ_પગાર" આપો ને!"
સરકાર: "ખજાનો ખાલી છે ભાઈ, થોડું સમજો!" 🙅♂️
વકીલ કહે: "સાહેબ, તમારી સામે લડતા કર્મચારીઓને સન્માનીય ફૂલ પગાર ન આપવો પડે, એના માટે હું સુપ્��ીમ કોર્ટમાં દલીલ કરીશ. એક હિયરિંગના(મુદ્દત) ૨ લાખ થશે!"
સરકાર: "અરે સાહેબ, ૨ નહીં ૫ લાખ લો, પણ પેલા ગરીબ કર્મચારીને પૂરો પગાર ન મળવો જોઈએ!" 💸✅😥
ધન્ય છે આ 'વિકાસ'ને, જ્યાં મહેનત કરનાર માટે '#ફિક્સ_પે' અને લડાવનાર માટે 'મિક્સ' (કરોડો રૂપિયા) છે! કર્મચારીને ફૂલ નહીં તો ફૂલની પાંખડી પણ નહીં, પણ ફિક્સ પે રાખનાર માટે લડનારને તો આખું બગીચું! 🥀🏛️
📌શોષણની પ્રથા: ફિક્સ પે પ્રથા એ સરકારી કર્મચારીઓનું આર્થિક શોષણ છે. વર્ષો સુધી સખત મહેનત કરવા છતાં કર્મચારીઓને પૂરતો પગાર મળતો નથી, જેના કારણે તેમનું અને તેમન��� પરિવારનું જીવન નિર્વાહ મુશ્કેલ બને છે.
📌સમાન કામ, સમાન વેતનનો અભાવ: ગુજરાત હાઈકોર્ટે ૨૦૧૨માં ચુકાદો આપ્યો હતો કે 'સમાન કામ માટે સમાન વેતન' મળવું જોઈએ, પરંતુ સરકાર આ ચુકાદાને માનવાને બદલે તેને સુપ્રીમ કોર્ટમાં પડકારે છે.
📌કર્મચારીઓની હાલાકી: કર્મચારીઓ રવિવારે પણ કામ કરે છે, ભીડ ભેગી કરવા જેવા રાજકીય કાર્યોમાં જોતરાય છે અને ઓવરટાઈમ કરે છે, છતાં તેમને હકનો પૂરો પગાર મળતો નથી.
📌ગુજરાતના ફિક્સ પે ના કર્મચારીઓ છેલ્લા ૧૫ વર્ષથી ન્યાયની રાહ જોઈ રહ્યા છે... અને સરકાર? સરકાર 'ન્યાય ન મળે' એના માટે કરોડો રૂપિયા પાણીની જેમ વહાવી રહી છે! 🌊💰
🛑કર્મચારીનો આખો મહિનો = ₹૨૦,૦૦૦ (અંદાજે)
🛑સરકારી વકીલની એક હિયરીંગની હાજરી = ₹૨,૦૦,૦૦૦ થી ૫,૦૦,૦૦૦
વિચારો, જે પૈસા ફૂલ પે રોકવા માટે જાય છે, એ જો કર્મચારીઓના પગાર��ાં ગયા હોત તો આજે કેટલાય મધ્યમવર્ગીય પરિવારોના ચૂલા સારી રીતે સળગતા હોત. આને જ કહેવાય "દીવો તળે અંધારું!"🪔
સરકાર પોતાના જ કર્મચારીઓને પૂરો પગાર ન આપવો પડે તે માટે સુપ્રીમ કોર્ટમાં નામાંકિત વકીલો પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરી રહી છે.પોતાના જ સંતાનો (કર્મચારીઓ) સામે લડવા માટે ભાડે રાખેલા 'યોદ્ધાઓ' પાછળ આટલો ખર્ચ? વાહ રે સરકાર, વાહ! 👏
😥આ શોષણ નહીં તો બીજું શું છે? "સમાન કામ, સમાન વેતન" માત્ર કાગળ પર જ કેમ? હવે તો હદ થાય છે! 😡
#FixPay #Gujarat #EmployeeRights #Justice
#GujaratGovernment #Exploitation #JusticeDelayed #FixedSalary #SocialJustice
#GovernmentEmployees #JusticeForEmployees
#Remove_Fix_Pay_Gujarat
#Remove_Fix_Pay
#Remove_FixPay_In_Gujarat
#REMOVE_FIX_PAY_IN_GUJARAT
@Bhupendrapbjp
@CMOGuj
@irushikeshpatel
@drpradyumanvaja
@jitu_vaghani
@Rivaba4BJP
@VtvGujarati
@tv9gujarati
@abpasmitatv
@GSTV_NEWS
@sandeshnews
@News18Guj
@Zee24Kalak
@devanshijoshi71
@Jamawat3
@nidhirpatel6
@Janak_Sutariyaa
@JournoJayesh
@hdraval93
@DevendraBhatn10
@chintanbhogayta
@chintan_acharya
@Divya_Bhaskar
@tgbasiya
@NewsNavajivan
@gopimaniar
@ImVimit
@iDixitThakrar
@KKanteliya
@SamirParmar1947
@BhavikSudra3
@Vivekdoza
@Chaitar_Vasava
@Gopal_Italia
@baldevmer
@BenefitNews24
@JigarThakar_NC
@dave_janak
@NewsCapitalGJ
@svamanmedia
@GujaratFirst
@nikunjjani9
@DatelineGujarat
@hbtwits4u
👉પોલીસ ભરતી ના result આ week જાહેર કરવામાં નઈ આવે તો આંદોલન મોટા પાયે થશે. જે result એક મહિના મા આવી શકે એના માટે 7 મહિના થી લબડાવે છે અને
આંદોલનની જવાબદારી પોલીસે ભરતી બોર્ડ ની રહેશે.
👉 અમે aap ના નેતા ને પણ સાથે રાખશું
👉 તૈયાર રેજો @GPRB_GNR ,@Bhupendrapbjp,@sanghaviharsh
પોલીસ ભરતી બોર્ડ ન્રમ વિનંતી છે PSI રીઝલ્ટ અને પોલીસ ફાઇનલ રિઝલ્ટ જલ્દી આપે કેમ કે દરેક વિદ્યાર્થીઓને ચિન્તા થાય છે કે અમારો વારો આવશે કે નહીં??
કેટલે મેરિટ રહશે??
આ દરેક બાબત નું નિરાકરણ ભરતી બોર્ડ જોડે છ��� તેથી બને તેટલું જલ્દી રિઝલ્ટ આપવા વિનંતી #LRD #PSI @GPRB_GNR
✍️ગુજરાતની સશકત પ્રજાએ ગુજરાતને સમૃદ્ધ બનાવ્યું એ જ પ્રજાનું ફિક્સ પેમાં વર્ષોથી ભાજપના શાસનમાં શોષણ થઈ રહ્યું છે.
📌હવે સરકારે ગુજરાતન��� કર્મચારીઓના હિતમાં નિર્ણય લેવો જ જોઈએ.
📌આશા રાખીએ કે @Bhupendrapbjp ની સરકાર ટૂંક સમયમાં આ ઐતિહાસિક નિર્ણય લે.
@deepakrajani123 @hdraval93
આખરી #GSSSB એ CCE વાળા વિદ્યાર્થીઓ મિત્રો ની દિવાળી સુધારી અને નિમણૂક તારીખ આવી ગઈ હવે.હવે પોલીસ ભરતી બોર્ડ પણ જલ્દી ફાઇનલ રિઝલ્ટ આપે અને તરજ નિમણૂક આપે થતા એક વાર OUP PUT ઓપ્શન આપે જેથી વધારે વિદ્યાર્થીઓ નોકરી લાભ મળે.. #LRD#PSI@GPRB_GNR
ગતિશીલ ગુજરાત કેમ અચકાય છે ?
ભારતીય સંવિધાન કલ્યાણકારી રાજ્યની કલ્પના કરે છે
કલ્યાણકારી રાજ્ય માં કોઈપણ પ્રકાર નું શોષણ અસ્થાને છે તો #ફિક્સ_પે પ્રથા કેમ ?
5 વર્ષ સુધી ફિક્સ પગાર રાખી કયા વિ���ાસની વાત કરીએ છીએ?
#Remove5yearFixpay #Remove_Fixpay_in_gujarat
#Remove_Fixpay_in_gujarat
બિહારમાં શક્ય છે, તો ગુજરાતમાં કેમ નહીં?
કે પછી ગુજરાતમાં ફક્ત ઇવેન્ટ ફિક્સ છે, પગાર નહીં?”
🛑📌 #ફિક્સ_પે પ્રથા દૂર કરવાની માંગણી શા માટે?
📌 પૂરા ભારતમાં ફ��્ત ગુજરાતના કર્મચારીઓ માટે જ ફિક્સ પે નામની કુવ્યવસ્થા શા માટે?
📌 “મોસાળમાં જમણવાર અને પીરસનારમાં ઉપવાસ” જેવી નીતિ વાઈબ્રન્ટ ગુજરાતમાં કેમ? 🤔
📌 બીજા રાજ્યોમાં શિક્ષક, ક્લાર્ક, પોલીસ, આરોગ્ય કર્મચારીને 40,000 થી વધુ પગાર મળે છે —
પણ ગુજરાતમાં એજ કર્મચારીને ફિક્સ પેના નામે અપમાન મળે છે.
📌 ગુજરાત “મોડલ સ્ટેટ” કહેવાય છે — તો પછી એના કર્મચારીને “મોડલ મજૂરી” કેમ મળે છે?
#Remove_Fixpay_in_gujarat
એક દોઢ વર્ષ પહેલા સિલેબસ અને ટાઇમ આપ્યો ભરતી બોર્ડે તોય 200 માથી 100 માર્ક ભેગા નથી થતા.
એવી ચકલીઓ બાજ બનાવવા વાળા સાહેબો સાથે બોર્ડની ઓફીસે ઘુમેરે આવી છે😭
એલા વાંચો હજી પાછળ બીજી આવે છે નક્કર એમાં ભે��ું નહીં થાય એકેડમી વાળા એ 7 પેઢી નું કરી લીધું છે અને તમરાં બાપા રાહ જોવે છે
તારીખ બદલાવા વિનંતી
GPSC Dy SO : પરિક્ષા 7/9 /2025
ગૌણ સેવા પસંદગી મંડળની
લેબ ટેક : 7/9/25
વર્ક આસિસ્ટન્ટ : 7/9/25
ત્રણેય પરીક્ષા એક જ દિવસે ગોઠવી છે.
@Hasmukhpatelips@GPSC_OFFICIAL#ગૌણસેવા#Exam
🚧#સડક_થી_શાળા_સુધીની_સફર 🏫
🤵🏻 અવિસ્મરણીય સંઘર્ષની નારીશક્તિ — શિક્ષક ભરતીની વીરાંગનાઓ 🧑🏻🏫
જ્યારે કોઈ નારી હક અને અધિકાર માટે ગર્જના કરે ત્યારે ઈત���હાસના પાનાંઓ ધબકવા માંડે છે. આ યુગમાં, જ્યારે બહુસાંસ્કૃતિક અવરોધો અને પિતૃસત્તાત્મક બંધનો હોય, ત્યારે કોઈ #સ્ત્રી ચળવળની આગેવાની લે છે ત્યારે તે માત્ર એક લડાઈ નથી — તે ક્રાંતિ બને છે, જે ભવિષ્યમાં નવો આયામ સર્જે છે.
આવી જ એક અદ્વિતીય ક્રાંતિ સર્જી છે — શિક્ષક ભરતીની #વીરાંગનાઓ એ. જેમણે પોતાના જીવનનાં સુખ-દુઃખ, પારિવારિક જવાબદારીઓ અને અગણિત અવરોધો છતાં પણ #સત્તા નો ભય ત્યજીને, રસ્તા પર ઉભા રહી સંઘર્ષ કર્યો. આજે તેઓ #કાયમી_શિક્ષિકા તરીકે નિયુક્ત થઈ છે, અને પોતાની આ પ્રચંડ લડતથી #પ્રેરણાસ્તંભ બની.
👇🏻🔥 #ક્રાંતિની_શિલ્પકારો : અદભુત નારી શક્તિનો સંગમ 🔥👇🏻
આ ચળવળમાં અનેક વીરાંગનાઓએ પોતાના શૌર્ય અને સાહસથી ઈતિહાસ રચ્યો છે. ચાલો, આ અદભુત નારી શક્તિના દર્શન કરીએ:
🧑🏻🏫શકુંતલાબેન રાઠવા🧑🏻🏫
એમની પાસે માત્ર શબ્દ નથી, પણ ક્રાંતિકારી સ્વર છે. સૌમ્યતા સાથે સંઘર્ષ કર��ો ખૂબ સારી રીતે આવડે છે. સતત મેદાન પર અત્યાચારો, અન્યાય અને અનીતિ સામે ઝઝૂમતી આ બાહોશ લડાકુ નારી. રિવર્સ દાંડિયાત્રા હોય કે ગાંધીનગરના ચળવળના મોરચા દરેક જગ્યાએ અડિખમ હાજરી આપીને પીડિતોની વાણી બન્યા છે. બેખોફ અને સ્પષ્ટવક્તા શકુંતલાબેન એવી વીરાંગના જેનો અવાજ પતંગિયાની જ���મ ઉંચે ઉડે છે અને વાવાઝોડા સામે લડે છે.
💻વિભૂતિબેન બથવાર :
ઘણીવાર તમે પડદા પાછળના હીરો વિશે સાંભળ્યું હશે, આ એ જ હીરો છે – ટેકનોલોજીના ક્ષેત્રે મજબૂત પથ્થર. પડદા પાછળ કામ કરતા હીરોની જેમ એમનું કાર્ય અત્યંત મૂલ્યવાન છે. પોસ્ટરો બનાવવા હોય કે અભિયાન ચલાવવાનું, દરેક સોશિયલ મીડિયા માધ્યમથી આંદોલનને જીવંત રાખવું હોય કે છેવાડાના વ્યક્તિ સુધી માહિતી પહોંચાડવનું કર્યા કર્યું. ઘરેલુ જવાબદારીઓ વચ્ચે પણ ગાંધીનગરના ચળવળમાં અચૂક હાજરી આપનાર આ એક પ્રેરણારૂપ સ્ત્રી છે, જેણે ડિજિટલ યુદ્ધના મેદાનમાં ક્રાંતિનું બ્યુગલ વગાડ્યું.
🧑🏻💻 ટ્વિંકલબેન રાઠોડ:
સાદગી સાથે ક્રાંતિકારીતા - ટ્વિંકલ એ વાતનો જીવંત દાખલો છે કે નમ્રતા અને લડાયકતા સાથે coexist કરી શકે છે. પોલીસના ઘર્ષણમાં પણ ક્યારેય પાછી ન પડેલી, અને દરેક વિરોધ કાર્યક્રમમાં એ��ની ઉગ્ર અને દ્રઢતા સાથે ઉપસ્થિતિ જોવા મળી. તેઓ શાંત જ્વાળામુખી જેવા છે, જે જરૂર પડ્યે ભભૂકી ઉઠે છે.
🧑🏻🏫રક્ષાબેન પટેલ અને તૃષાબેન પટેલ:
ઉત્તર ગુજરાતથી ગાંધીનગરના રસ્તા જાણે ગોખાઈ ગયા હોઈ, છેલ્લા ત્રણ વર્ષમાં અનેકવાર લડત માટે આવ્યા. આયોજન, રચનાત્મક કાર્યક્રમ અને દ્રઢ સંકલ્પ આ બહેનોના લક્ષણ છે. આવેદનપત્ર હોય કે આંદોલન તમને આ જોડી અવશ્ય જોવા મળે. પોતાના વિસ્તારમાં પણ રચનાત્મક કાર્યક્રમ આ���વાથી લઈને સચિવાલયના ગેટ સુધી લડતો આપી.
🧑🏻🏫 નેહાબેન રાજપૂત:
સંઘર્ષની યાત્રામાં સ્ત્રી શક્તિનું પ્રતિનિધિત્વ કરીને, પારિવારિક અને સામાજિક જવાબદારીઓ વચ્ચે પણ લડતને ભવ્ય અને ભવિષ્યદ્રષ્ટિથી આગળ ધપાવતી શક્તિ બની. મંચ અને મીડિયામાં એવા દમદાર દલીલો અને તર્ક આપ્યા કે ભાજપના નેતાઓના શબ્દો ધ્રુજવા લાગ્યા.
🧑🏻🏫 ક્રિષ્ના ઉનાગર:
શિક્ષિકા બનવાનું સપનું અને એ દરમિયાન ગર્ભાવસ્થા છતાંયે સંઘ���્ષ��ાંથી પગ પાછા ખેંચ્યા નહીં. તે એક માતા તરીકે, એક લડાયક તરીકે અને એક સપનાને સાચવતી અને લડાઈને પ્રત્યક્ષ રાખી ઝઝૂમી. તેમની લડત એ માત્ર નોકરી માટેની લડાઈ નહોતી, તે એક વ્યૂહરચિત સામાજિક પરિવર્તનની ચળવળ હતી. જ્યાં આપણા સમાજમાં મહિલાઓને મૌન રહેવું શીખવાય છે, ત્યાં આ મહિલાઓએ રસ્તા પર આવીને સાબિત કર્યું કે "અમે નોકરી નહીં, ન્યાય જીતવા લડ્યાં છીએ!" "અમે ભવિષ્ય માટે લડ્યાં છીએ — તકલીફો વચ્ચે પણ અવાજ બન્યાં છીએ!" #ક્રિષ્નાબેન એ વાતનું જીવંત ઉદાહરણ છે કે માતૃત્વ અને ક્રાંતિ એક સાથે જીવી શકે છે.
🧑🏻🏫 મેઘા પટેલ:
એ નારી જેની વાણીમાં સત્તાને ધ્રુજાવવાની તાકાત છે. તેના બોલ ફક્ત શબ્દો નથી, પરંતુ એક એવો પ્રચંડ પડકાર છે જે સત્તાપક્ષના પાયા હલાવી દે છે. તેની આક્રમકતા માત્ર ગુસ્સો નથી, પરંતુ ન્યાય માટેની અતૂટ પ્રતિબદ્ધતા, બાહોશ નેતૃત્વ અને એક અગ્નિશિખા છે.
👆🏻આ ઉપરાંત, પૂજા દેસાઈ, મમતા પટેલ, અર્ચના દરજી, નીતા ડાભી, પ્રીતિ ગજ્જર, પૂજાબેન રાઠવા, નંદની ચૌધરી, આરતીબેન લુહાર, નેહલબેન પરમાર, મિતાલીબેન, પાયલબેન... જેવા તમામ નામી-અનામી પાયાનાં પથ્થરો અને ક્રાંતિની એ #જ્વાળા છે જેણે અંધકારને ચીરીને પ્રકાશ પાથર્યો છે. આ તમામની દરેક લડાઈ, દરેક શબ્દ, #ક્રાંતિકારી પરિવર્તનની હાકલ છે.કાળે પણ યાદ રાખવા જેવી ક્રાંતિની આ તમામ વીરાંગનાઓને આજે નમન કરીએ છીએ, જેઓ આપણા સમાજના બળવાન પાયા છે. આ નારી શક્તિ ��પણા સંતાનો માટે પ્રકાશપથ છે અને દરેક નારી માટે શૌર્યનું પ્રતીક છે.
✍🏻 યુવરાજસિંહ જાડેજા
@diliprajputbboy
@tejasmajithiya5
@devanshijoshi71
@nidhirpatel6
રાજ્યના તમામ IAS, IPS અધિકારીઓ અને સચિવોને ફિક્સ પગારમાં રાખ્યા હોય તો ખબર પડે કે #Remove_Fixpay_in_gujarat ની કેમ તાતી જરૂરિયાત છે!
હે શોષણખોરો હવે તો સુધરો! @CMOGuj