આજ રોજ મેં. જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી છોટાઉદેપુર દ્વારા ચલામલી ગ્રામ પંચાયતની મુલાકાત કરવામાં આવી તેમજ જરૂરી સૂચનો આપવામાં આવ્યા.મુલાકાત દરમિયાન મેં.તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રી બોડેલી ,ચલામલી ગ્રા.પં સરપંચશ્રી તેમજ તલાટી કમ મંત્રી ઉપસ્થિત રહ્યા.@DDOChhotaudepur
તારીખ ૧૭/૧૨/૨૦૨૫ ના રોજ ચલામલી ગ્રામપંચાયત ��ા મેં.તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રી ની સૂચના મુજબ વેરા વસૂલાત ની ઝુંબેશ રૂપે કામગીરી અંતર્ગત ગામમાં ઘરે ઘરે જઈને વેરા વસૂલાત કરવામાં આવી.@DDOCUdepur @tcmchhotaudepur
@TdoBodeli @GRTMM1
છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી તાલુકામાં DRDA અને SIRD સંસ્થાના સંલગ્ન ઉપક્રમે તાલુકાના તમામ તલાટીશ્રીઓની સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત ફેઝ-૨ના વિવિઘ ઘટકોની રીફેશર તાલીમ તાલીમાર્થીઓને સ્વચ્છ મોડેલ ગામ માટે વિવિધ એકટીવીટી દવારા સ્વચ્છતા વિશે જાગૃત કરવામાં આવીયા.
નડિયાદ તાલુકાનાં બિલોદરા ગામના તલાટી કમ મંત્રીશ્રી ઇન્દ્રજીતસિંહ વાળા તથા તેમની ટીમ દ્વારા શેઢી નદીની વચ્ચેથી પાણીની અંદર હોડી મારફતે લોકોને બચાવવાની કામગીરી કરેલ છે. જે ખૂબ જ ઉમદા અને સરાહનીય કામગીરી કરેલ છે.💐
@CMOGuj@Bhupendrapbjp@bachubhaikhabad@sanghaviharsh@tv9gujarati
🌳આજરોજ તા.૦૯/૦૬/૨૦૨૪, રવિવારે ધન��ુરા ગામમાં મળીને કુલ ૧૦૫ રોપાઓનું વાવેતર ગામના ઉત્સાહી, મહેનતુ યુવાનો દ્વારા કરવામાં આવ્યું🌲
હવે, આ છોડને ઉછેરીને વટવૃક્ષ બનાવવાની જવાબદારી આપણી સૌની છે🌴
તમામ ગ્રામજનોએ સાથે મળીને છોડની માવજત કરવી એ આપણી સૌની નૈતિક જવાબદારી છે🌳
@JayPatel7451
આજરોજ ગુજરાત રાજ્ય તલાટી કમ મંત્રી મહામંડળ ના આદેશ મુજબ
બોડેલી તાલુકા તલાટી મહામંડળ દ્વારા તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રી તેમજ મામલતદાર સાહેબશ્રી ને #Ops બાબતે આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું
#OPS@GRTMM1@Bodeli_TcmUnion@tcmchhotaudepur
માન. ડીડીઓ સાહેબશ્રી @ImGangaSingh ની બદલી થતાં જિલ્લા તલાટી કમ મંત્રી પરિવાર દ્વારા તેઓશ્રીને વિદાય આપવામાં આવી. આપશ્રી જિલ્લાના દરેક ત.ક.મ���ત્રી માટે પ્રેરણાસ્ત્રોત બની રહેશો. @DDOCUdepur @CMOGuj @GRTMM1
Newly constructed Gram Panchyat and Aanganwadi buildings are being inaugurated across the district under Vikasit Bharat Sankalp Yatra. Inaugurated Ghelwant GP building today in presence of dignitaries.
@CMOGuj@collectorcu
આજ રોજ બોડેલી તાલ���કાના ચાચક ગામે ભારત સરકાર ના જોઇન્ટ સેક્રેટરી ભવાનીસિહ સાહેબશ્રી, છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવા, કલેક્ટર મેડમશ્રી સ્તુતિ ચારણ તેમજ જિલ્લા વિકાસ અધિકારી ગાંગાસિંહ સાહેબશ્રી ની ઉપસ્થિતિ માં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજવામાં આવી.
@DDOCUdepur
@tcmchhotaudepur
મોડસર જુથ ગ્ર��મપંચાયતનાં લોકાર્પણ સાથે 01/04/23થી છોટાઉદેપુર જિલ્લામાં કુલ 31 ગ્રામપંચાયત નું લોકાર્પણ પૂર્ણ કરવામાં આવ્યું અને 31/03/24સુધીમાં કુલ 99 ગ્રામપંચાયત પૂર્ણ કરવાનાં લક્ષ્યાંકબાદ સમગ્ર જિલ્લો આધુનિક સુવિધાથી સજ્જ ગ્રામપંચાયત ધરાવતો જિલ્લો બની જશે @DDOCUdepur @CMOGuj
આજ રોજ બોડેલી તાલુકાની મોડાસર જૂથ ગ્રામ પંચાયત ના નવીન પંચાયત મકાન નું લોકાર્પણ માનનીય કલેક્ટર સ્તુતિ ચારણ સાહેબશ્રી તેમજ માનનીય જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંહ સાહેબશ્રી દ્વારા કરવામાં આવ્યું.
@DDOCUdepur@collectorcu@GRTMM1@Bodeli_TcmUnion@CMOGuj