@Hasmukhpatelips 77/202425 (GWSSB) અને 51/202425 (GES IRRIGATION, R&B) ની પરીક્ષા 26,27/04 ના યથાવત રાખવા આપ સાહેબને નમ્ર વિનંતી, જે ઉમેદવાર દૂર થી આવતા હોય અને નોકરી ચાલુ હોય એમના હિત માં નિર્ણય રહેશે.🙏🏻
નમસ્કાર,જા.ક્ર ૨૧૩માં હાલ ડી.વી પ્રોગ્રામ ચાલીરહેલ છે. જેમાં બીજી વિવિધ ભરતીઓમાં પાસથયેલ ઉમેદવારોનું ઓવરલેપિંગ જણાયેલ છે. જેથી આપશ્રી વિનંતી છેકે મેઈલ દ્વારા કે અન્ય માધ્યમથી નામકમી કરવા સુવિધા આપવામાં આવે જેથીવધુ ઉમેદવારોને લાભ થાય અને પ્રક્રિયા અસરકારક સાબિત થાય.
@HHPATELGSSSB
The result of advertisement no. 213,215,216,217/202324 as ordered by court on 05/08/2024 should have been declared till now but the board has not published it yet and has no valid reason for the delay.
#GSSSB#awaitingresolution
I want to tell those who didn’t achieve the desired success in the Civil Services Examination- setbacks can be tough, but remember, this isn't the end of your journey. There are chances ahead to succeed in Exams, but beyond that, India is rich with opportunities where your talents can truly shine. Keep striving and exploring the vast possibilities ahead. Wishing you all the very best.
તલાટીની પરીક્ષા આપવા જનાર દરેક મિત્રોને Best of luck 👍 જરાય પણ મૂંઝાયા વગર શાંત મગજથી પેપર આપજો. પોતાની તૈયારી ઉપર વિશ્વાસ થી આગળ વધો એવી શુભેચ્છાઓ
#talati#aspiranrs
Thank you so much Respected sir @dineshdasa1
પરીક્ષા પાસ કરીને સફળ થઈને અધિકારી તો બની ગયા પણ ક્યારેક તમારા કાર્યો કે અભિગમ થકી ગુરુજનો સન્માનનીય વ્યક્તિઓ તમારી સફળતાને બિરદાવે એથી વિશેષ કંઈ નથી....!!
‘મને આનંદ છે કે આવા સ્ટેડિયમ પરથી સરદારનું નામ હટી ગયું !’
અમદાવાદમાં મોટેરા ક્રિકેટ સ્ટેડિયમનું નામ ‘સરદાર પટેલ સ્ટેડિયમ’ હતું. રુપિયા 800 કરોડના ખર્ચે બનેલું આ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે. આ સ્ટેડિયમને રીનોવેટ કર્યા બાદ 24 ફેબ્રુઆરી 2020ના રોજ, તેનું નામ બદલીને રાષ્ટ્રપતિના હસ્તે વડાપ્રધાનનું નામ આપવામાં આવ્યું ! વડાપ્રધાનના ભક્તોનો બચાવ છે કે ‘સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવમાં આ સ્ટેડિયમ આવેલું છે ! એટલે સરદારનું નામ બચાવ્યું નથી, માત્ર નામ નાનું કર્યું છે !’ વડાપ્રધાનની હયાતીમાં જ તેમનું નામ ક્રિકેટ સ્ટેડિયમને આપવામાં આવે તે લોકશાહીની મશ્કરી સમાન છે; રાજાશાહી/તાનાશાહીમાં આવું કૃત્યનું ગૌરવ હોઈ શકે ! આ ચેષ્ટાના કારણે સરદાર પ્રેમીઓને ખૂબ આધાત લાગ્યો હતો. સરદારના અપમાન સબબ કેટલાંક લોકોએ આંદોલન કરવાનો નિર્ધાર કર્યો, પરંતુ સરકારે પોલીસ બળનો ઉપયોગ કરી આંદોલનને કચડી નાંખ્યું. સૌથી આઘાતજનક બાબત એ હતી કે વાતેવાતે ‘જય સરદાર’ના નારા પોકારનારા નેતાઓ/ સરદારધામના બોલકા નેતાઓ/ સમાજ શ્રેષ્ઠીઓ આ બાબતે સાવ મૌન છે; તેમને સરદારનું અપમાન નગણ્ય લાગે છે અને વડાપ્રધાનના ગૌરવની ચિંતા તેમને કોરી ખાય છે !
એક ફેસબૂક મિત્રએ, 9 એપ્રિલ 2023ના રોજ મને કહ્યું : “સારું થયું, ક્રિકેટ સ્ટેડિયમ પરથી સરદારનું નામ હટાવી દીધું !”
મેં પૂછ્યું : “આવું કેમ કહો છો?”
મિત્ર કહે : “ક્રિકેટ સ્ટેડિયમ પર સરદારનું નામ હોત તો મને આઘાત લાગી જાત ! વડાપ્રધાનનું નામ જ ત્યાં હોય તો સાર્થક લાગે ! આજે સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન અને કોલકાતા નાઈટ રાઇડર વચ્ચે મેચ જોઈ. સ્ટેડિયમમાં બેફામ ઠગાઈ/ લૂંટ ચાલતી હતી ! કાયદાનું છડેચોક વસ્ત્રાહરણ જોવા મળ્યું. ખાવાપીવાની વસ્તુ છાપેલ કિંમત કરતાં 10 ગણા ભાવે વેચાતી હતી ! એક ગ્લાસ પાણી, કાઉન્ટર પર 20 રૂપિયામાં મળતો હતો. સ્ટેન્ડ પર વેચવા આવે તો એ જ ગ્લાસ 30 રૂપિયા ચૂકવીને પાણી પીવાનું ! તમે બિસલરી બોટલ ખરીદી ન શકો કે સાથે રાખી ન શકો. જેની છાપેલી કિંમત 10 રુપિયા હતી તે વેફરનું પેકેટ 60 થી 80 રુપિયાનું હતું ! ઘેરથી માત્ર મોબાઈલ અને છુટ્ટા રૂપિયા લઈને સ્ટેડિયમમાં જવા દે. તેમાં પણ સિક્કા હોય તો બહાર કાઉન્ટર પર કાઢી લે ! સૌથી દુ:ખની બાબત એ હતી કે સ્ટેડિયમમાં નફરતના પહાડ જેવડા મોજાં સતત ઉછળતા હતા ! આયોજકો સામેવાળી ટીમને દુશ્મન દેશની ટીમ હોય તે રીતે ટ્રીટ કરતા હતા ! આપણી ટીમના ચોક્કસ, છગ્ગા ઉપર આતશ બાજી થતી હતી અને સ્પર્ધક ટીમના છગ્ગા વખતે સૂનકાર છવાઈ જતો હતો ! આયોજકોએ રમતને રમતની જેમ લેવી જોઈએ કે નહીં? દરેક ખુરશી ઉપર ‘ગુજરાત ટાઇટન ટીમ’ના ઝંડા અગાઉથી મૂકવામાં આવ્યા હતા ! કોલકાતા નાઈટ રાઇડરની જીત થઈ તો મૂકી રાખેલ ફટાકડા પણ ન ફોડ્યા ! કેટલી નફરત? સ્વઘોષિત રાષ્ટ્રવાદીઓએ શોક જાહેર કરી દીધો ! શું કોલકાતાની ટીમ વિદેશી ટીમ કહેવાય? એટલું જ નહીં, જે મેટ્રો ટ્રેનના ગુણગાન ગાતા થાકતા નથી, મેચ પત્યા પછી, લોકો પરત ફરવા ઈચ્છતા હતા ત્યારે મેટ્રો સ્ટેશનના શટર પાડી દેવામાં આવ્યા ! લોકોને
2-3 કિલોમીટર પગપાળા ચાલીને જવું પડ્યું. રીક્ષા ચાલકોએ, 600 થી 1000 રૂપિયા ભાડું વસૂલ કર્યું ! આ બધું ઢગલા બંધ પોલીસની રહેમ નજર સામે બન્યું ! તમે જ કહો, આવા સ્ટેડિયમ પર ખોટા વચનો આપનાર/ જૂઠ્ઠું બોલનાર નેતાનું નામ જ શોભેને? મને આનંદ છે કે આવા સ્ટેડિયમ પરથી સરદારનું નામ હટી ગયું !”
(C) @RameshSavani10
Today in history: 92 years ago capital of India shifted from Old Delhi to New Delhi, inauguration of New Delhi City took place. New Delhi city was inaugurated by Viceroy and Governor- General of India Lord Irwin on 13 February 1931.
જે કોઈ ભાઈઓ/બહેનો ને કલર વિઝન ની તકલીફ હોય તેવો હાઇ કોર્ટના આ ચુકાદા ને સાથે લઈને મેડિકલ માટે જાય અને આપના સંપર્ક માં રહેલા દરેક ઉમેદવારોને જેમને આ ચુકાદા ખ્યાલ નથી વિશે તેમને માહિતગાર કરે.
@YAJadeja@NiravJoshi0 @__NiRaLi_ @MansiJoshi_17 @DaveraGopal_18 @Ravalkalpesh_s