થેલેસેમિય��� પીડિત બાળકીને મળ્યું નવજીવન
રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત બોટાદ જિલ્લાના તરઘરા ગામની થેલેસેમિયા પીડિત પલ્લવીને મળી શ્રેષ્ઠ સારવાર. થેલેસેમિયા મેજરના ઑપરેશનમાં ₹34 લાખ સુધીનો ખર્ચ હતો પણ સરકારના આ કાર્યક્રમને કારણે નિઃશુલ્ક ઑપરેશન કરાયું અને દીકરીને નવજીવન મળ્યું.
પિતાએ માન્યો તબીબોની સમગ્ર ટીમનો ખૂબ ખૂબ આભાર
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાના પગલે ત્યાં પ્રવાસ અર્થે ગયેલ ગુજરાતના પરિવારોની સુરક્ષા અને સલામતી માટે રાજ્ય સરકાર જમ્મુ કાશ્મીર તંત્ર સાથે સતત સંકલનમાં છે.
ગુજરાતના પ્રવાસીઓ હેમખેમ વતનમાં પરત ફરે તે માટે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અને દિશાનિર્દેશ ��નુસાર રાજ્ય સરકાર જરૂરી વ્યવસ્થાઓ કરી રહી છે.
આ માટે રાજ્ય સરકારે સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ખાતે બે હેલ્પલાઇન નંબર શરૂ કર્યા છે. યાત્રિકો અને તેમના પરિવારજનો લેન્ડલાઈન નંબર 079-23251900 અને મોબાઈલ નંબર 99784 05304 પર સંપર્ક કરીને સુરક્ષા વિષયક બાબતો તેમજ ગુજરાત પરત ફરવા અંગે સંકલન સાધી શકશે, તેમજ જરૂરી મદદ મેળવી શકાશે.
દાહોદ જિલ્લામાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા તા.���૪/૦૪/૨૦૨૫ થી તા.૩૦/૦૪/૨૦૨૫ દરમ્યાન વિશ્વ રસીકરણ સપ્તાહની ઉજવણી કરવામાં આવશે
બાળકના સ્વ��્થ જીવન અને સર્વાંગી વિકાસ માટે તમામ રસી અનિવાર્ય છે.
@CollectorDahod @InfoGujarat @DahodDdo @HealthDahod
વિશ્વ આરોગ્ય દિવસ-૨૦૨૫
સ્વસ્થ શરૂઆત, આશાસ્પદ ભવિષ્ય!
આ વિશ્વ આરોગ્ય દિવસ નિમિતે,
ચાલો ઉજ્જવળ અને મજબૂત ભવિષ્ય માટે નાની સ્વસ્થ આદતો પ્રત્યે પ્રતિબદ્ધ થઈએ.
#worldhealthday2025
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યની દરેક સગર્ભા અને ધાત્રી માતાઓ તેમજ બાળકો માટે ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ સુનિશ્ચિત કરીને ‘સ્વસ્થ ગુજરાત’ના નિર્માણની નેમ સાથે ગુજરાત સરકારે હાથ ધરેલ અનેક સીમાચિહ્નરૂપ પહેલ-યોજનાઓના કારણે માતૃત્વ અને બાળ સ્વાસ્થ્યના ક્ષ��ત્રમાં ગુજરાતે સમગ્ર દેશમાં મેળવી છે અગ્રેસરતા.
#WorldHealthDay
દાહોદ જિલ્લામાં સ્પેશિયલ NCD સ્ક્રીનિંગ ડ્રાઈવ" તારીખ 20.02.25 થી 31.03.25 સુધી યોજવામાં આવી હતી. 30 વર્ષ કે તેથી વધુ વયના વ્યક્તિઓનું 2,34,336 જેટલા લોકોની ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની તપાસ કરવામાં આવી હતી. @CMOGuj@revenuegujarat @GujHFWDept
હું નિયમિત ભણું છું, રમું છું અને ભાવતી મીઠાઈ પણ ખાઉં છું.
હું વારંવાર બીમાર નથી પડતી કારણ કે હું "કૃમિમુકત" છું.
તા. 27 માર્ચે 1 થી 19 વર્ષની વયના તમામ બાકી રહી ગયેલ બાળકોને નિયત ડોઝ મુજબ કૃમિનાશક ગોળી ���પવામાં આવશે.
#healthcareforall
#awarness
રાજ્યની ગ્રામ્ય આરોગ્ય વ્યવસ્થાઓને વધું સુદ્રઢ કરવા આજે રાજ્યમાં નવ��ન ૩૪ P.H.C. બનાવવા વહીવટી મંજૂરી આપી
આ PHC કાર્યાન્વિત થતાં સ્થાનિક સ્તરે જનસુખાકારીમાં વધારો થશે
આજ રોજ પ્રા.આ.કેન્દ્ર રઈમાં RKSK પ્રોગ્રામ અંતર્ગત આરોગ્ય વિષયક મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી તેમજ ધોરણ 10 અને 12 ના કયા ક્ષેત્રમાં કયા વિષય સાથે આગળ વધી શકાય તે વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું.જેમાં પ્રોત્સાહનરૂપે પાણીની બોટલ,ચણા,ખજૂર, ટીશર્ટ, ટોપી,બેગ,કંપાસ આપવામાં આવ્યા.
કરુણા, માનવતા અને સેવાનો સમન્વય એટલે અંગદાન..
ભારતીય સંસ્કૃતિ અને સભ્યતામાં દાનનો અનેરો મહિમા રહ્યો છે, એમાં પણ "અંગદાન"ની મૂલ્યતાને શબ્દોમાં વ્યક્ત કરવી અશક્ય છે.
' ટીબી મુક્ત ભારત અભિયાન '
ટીબી કોઈ કલંક કે અસાધ્ય રોગ નથી. ટીબી છુપાવવાથી ફક્ત તમારા સ્વાસ્થ્યને જ નુકસાન થતું નથી, પરંતુ બીજાઓને પણ જોખમમાં મૂકી શકાય છે.
વહેલા નિદાન અને યોગ્ય સારવારથી તેને હરાવી શકાય છે.
#EndTBnow#TBharegaDeshJeetega#TBMuktBharat#TBMuktGujarat
👉"ખિલખિલાટ રસીકરણ અભિયાન" ૧૫ અને ૧૬ માર્ચ ૨૦૨૫
"ઓરી અને રુબેલા રસીકરણ"
➡️બાળકના સ્વસ્થ જીવન અને સર્વાગી વિકાસ માટે તમામ રસી છે અન���વાર્ય.
➡️ઓરી અને રુબેલાથી વંચિત રહેલા 9 માસથી 5 વર્ષ સુધીના બાળકોનું રસીકરણ અચૂક કરાવો.
➡️વધારે જાણકારી માટે નજીક્ના આરોગ્ય કેન્દ્રની મુલાકાત લો..
આજે આરોગ્ય સંસ્થાઓ ખાતે રસીકરણ દિવસ..
દર સોમવારે આરોગ્ય સંસ્થાઓ ખાતે રસીકરણ કામગીરી કરવામાં આવે છે..
સમજદારી દાખવો..
સગર્ભા માતાઓ અને બાળકને નિયત ��સી અપાવો..
#vaccination
#healthawarness
#SwasthaBharat
@CMOGuj