Live monitoring of the stock at GSCSCL Godowns can now be done remotely with the help of CCTV cameras and live feed. Food Controller, Ahmedabad visited the newly operational facility at Food Controller Office @kunvarjibavalia@BhikhusinhjiBjp@rcmeenaias@tmdholakia@jyotijasvant
અમદાવાદમાં ઘોડકેમ્પ સ્થિત ગુ.રા.ના.પુ.નિગમના ગોડાઉન ખાતેથી સરકાર માન્ય વ્યા.ભા.દુકાનો સુધી NFSA લાભાર્થીઓને વિતરણ કરવા માટે સિંગ તેલ, ખાંડ તેમજ અનાજનો જથ્થો પહોંચાડવાની કામગીરી તહેવારના દિવસે પણ અવિરત ચાલુ છે@CMOGuj@kunvarjibavalia@rcmeenaias@tmdholakia@jyotijasvant
I have always believed a name should be one which instills pride in us.
We are Bhartiyas ,India is a name given by the British & it has been long overdue to get our original name ‘Bharat’ back officially. I urge the @BCCI@JayShah to ensure that this World Cup our players have Bharat on our chest
જમાલપુર વૉર્ડના રાયખડ વિસ્તારમાં આવેલ ત્રિમૂર્તિ મંદિર પાસે સીટી સર્વે નં 2064,2066,2067,2068 વાળા ગેરકાયદેસર બાંધકામ જે અગાઉ નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા તોડી પાડવા હુકમ કરાયેલ. તેનું ફરીથી ગેરકાયદેસર બાંધકામ ચાલુ છે જેને તોડી પાડવામાં આવે.