ભાવપૂર્ણ શ્રધ્ધાંજલિ 🙏 💐
મહેશભાઈ અને હવે નરેશભાઈ કનોડિયા
આ બંધુ બેલડીની વિદાય બહુ વસમી છે. ગુજરાતી સિને જગત શોકમગ્ન,
ઈશ્વર આ બંને ભાઈઓના દિવ્ય આત્માને પરમ શાંતિ આપે એ જ પ્રાર્થના
ૐ શાંતી . . 🙏
@VCEGUJARATSTATE
શ્રધ્ધાંજલિ 🙏
સાબરકાંઠા જિલ્લા ઈડર તાલુકાના બરવાવ ગ્રામ પંચાયતના વીસીઈ પંકજભાઈ નું દુઃખદ અવસાન થયું છેં,
પ્રભુ તેમના દિવ્યઆત્મા ને શાંતી આપે એવી પ્રાર્થના.
ૐ શાંતી 🙏 💐
@VCEGUJARATSTATE
@vijayrupanibjp સાહેબ તમારા આ નિર્ણય ને અમે આવકારીએ છીએ પણ ગ્રામ પંચાયત માં કામ કરતા કોમ્પ્યુટર ઓપરેટર નું પણ વિચારજો..એમને પણ પરિવાર છે હાલ ના સમય માં કમિશન પર કામ કરવુ અશક્ય છે..
#e_gram_vce_ને_ન્યાય_કયારે?
@aajtak@BCCI आप थोड़ा कवरेज गुजरात में भी कीजिए जहॉ बहोत बड़ी हड़ताल चल रही है! 14 साल से बिना वेतन के काम कर ने वालो ग्राम पंचायत के कंप्युटर ऑपरेटरों द्वारा.!!वो अपने हक्क के लिए लड रहे हैं!!