@SIHFWGujarat in collaboration with State Quality Cell completed first batch NQAS_KAYAKALP_SSS ToT with 48 participants -Anand, Surendranagar, Patan, Gandhinagar, Sabarkantha, Banaskantha, Kheda, Arvalli, Mehsana, Surat districts
@MoHFW_INDIA@CMOGuj@JpShivahare@mdnhmgujarat
This is heartbreaking yet so inspiring to see how humbly this sportsperson has coped with unfulfilled ambition. Can you please share his contact details? @duggal_saurabh
જો આરોગ્ય કર્મીર્ઓની હડતાલથી કોઈ ફર્ક ન પડતો હોય તો એપીડેમીક એકટ લગાવાની જરૂર શું પડી?
જો અમે #coronowarrior ની ગણતરીમાં આવતા જ નથી તો કોરોના અટકાવવા એમની જરૂર શું પડી??
બધી જ કામગીરી સફળ તથા સુદ્રઢ રીતે થઈ શકતી હોય તો આવા લેટર કેમ કરવા પડે? @Nitinbhai_Patel@CMOGuj@JpShivahare
ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના ત્રણ ડિપાર્ટમેન્ટ છે જેમા મેડીકલ એજ્યુકેશન, હેલ્થ, મેડીકલ સર્વિસીસ જેમા એક સરખી લાયકાત અને હોદ્દો હોવા છતા મેડીકલ એજ્યુકેશન અને હેલ્થ ના લેબ ટેકનિશ્યન ને #4200 ગ્રેડ પે નથી મળતો મેડીકલ સર્વિસીસ ના લેબ ટેકનિશ્યન ને મળે છ #4200_Labtech@Nitinbhai_Patel