એકવાત તો નક્કી છે સરકારી કર્મચારી માટે ગુજરાત #પ્રયોગશાળા થી વિશેષ કંઈ નથી...
સરકાર હવે કર્મચારીઓ પ્રત્યે
#No_Work_No_Pay દિશામાં આગળ વધી રહી છે...
તાજેતરમા જ કોરોના મહામારીમાં જે હેલ્થ વર્કસને કોરોના વોરિયર તરીકે સન્માનિત કર્યા હતા અને આજે તે પૈકી #ફાર્માસીસ્ટ સંવર્ગના કર્મચારીઓને વેક્સીન એન્ટ્રીનો બેકલોગ પૂર્ણ ન થાય તો પગાર ન કરવા નો આદેશ કરાયો...
સંવેદનશીલતા તમામ કર્મચારીઓ પ્રત્યે હોવી જોઈએ કર્મચારીના વેતન અટકાવવાથી તેનો આખો પરિવાર તેની સજા ભોગવે છે અને કોઈ પણ કર્મચારીનો પગાર રોકવો નિવારણ ના હોઈ શકે.
અધિકારીઓ સરકારની ગુડ લિસ્ટમા રહેવા(વાહલા થવા) પોતાનાં નીચેના કર્મચારીઓને આગળ ધરી મનઘડત આદેશોનો અમલ કરાવતા હોય છે.
ફરજ પર રહીને મહેનતાણું ચૂકવવામાં ન આવતું હોય એવી કામગીરી નો બહિષ્કાર કર્યો તો ફરજ પરની કામગીરી નો પગાર કાપશો???
અમો કોઈ પણ કર્મચારીના વેતન અટકાવવાના મનઘડત નિર્ણયને સખત શબ્દોમા વખોડીએ છીએ.
#મોદીજી_ફાર્માસીસ્ટને_સાંભળો
#justice_for_goverment_pharmacist
@CMOGuj@Bhupendrapbjp@irushikeshpatel@mdnhmgujarat
@RemyaMohanIAS
@pmbjppmbi@GSPC_Gujarat
ગુજરાતની તાનાશાહ ભાજપ સરકાર
કર્મચારીઓ પાસે વધારાની કામગીરી કરાવતી હોવા છતાં માસિક ભથ્થું આપવામાં આવતું નથી અને કામગીરી ચાલુ હોવા છતાં ફાર્માસિસ્ટોની પગાર અટકાવી રહી છે.
આપખુદશાહી વાળા નિર્ણયોના લીધે ગુજરાતના કોઈ પણ ખાતાના કર્મચારીઓ હોઈ, TET /TAT પાસ ઉમેદવારો હોઈ, ખેડુતો હોઈ વિદ્યાર્થીઓ હોઈ એમણે ઘણુ ભોગવ્યું છે.
વેક્સીનેશન સિવાય ની અન્ય કામગીરી નિયમિત કરતા ફાર્માસિસ્ટો ની વેદનાઓને વાચા આપવાના બદલે વર્ક-નો પે નો હુકમ કરી એમનો પગાર અટકાવી રહી છે.
રાજ્યનો આટલો કોથળેલ વહીવટ ચલાવતી તાનાશાહી ભાજપ સરકાર રાજ્ય ને અંધકારમાં ધકેલી ને જ રહેશે.
#justice_for_goverment_pharmacist
એકવાત તો નક્કી છે સરકારી કર્મચારી માટે ગુજરાત #પ્રયોગશાળા થી વિશેષ કંઈ નથી...
સરકાર હવે કર્મચારીઓ પ્રત્યે
#No_Work_No_Pay દિશામાં આગળ વધી રહી છે...
તાજેતરમા જ કોરોના મહામારીમાં જે હેલ્થ વર્કસને કોરોના વોરિયર તરીકે સન્માનિત કર્યા હતા અને આજે તે પૈકી #ફાર્માસીસ્ટ સંવર્ગના કર્મચારીઓને વેક્સીન એન્ટ્રીનો બેકલોગ પૂર્ણ ન થાય તો પગાર ન કરવા નો આદેશ કરાયો...
સંવેદનશીલતા તમામ કર્મચારીઓ પ્રત્યે હોવી જોઈએ કર્મચારીના વેતન અટકાવવાથી તેનો આખો પરિવાર તેની સજા ભોગવે છે અને કોઈ પણ કર્મચારીનો પગાર રોકવો નિવારણ ના હોઈ શકે.
અધિકારીઓ સરકારની ગુડ લિસ્ટમા રહેવા(વાહલા થવા) પોતાનાં નીચેના કર્મચારીઓને આગળ ધરી મનઘડત આદેશોનો અમલ કરાવતા હોય છે.
ફરજ પર રહીને મહેનતાણું ચૂકવવામાં ન આવતું હોય એવી કામગીરી નો બહિષ્કાર કર્યો તો ફરજ પરની કામગીરી નો પગાર કાપશો???
અમો કોઈ પણ કર્મચારીના વેતન અટકાવવાના મનઘડત નિર્ણયને સખત શબ્દોમા વખોડીએ છીએ.
#મોદીજી_ફાર્માસીસ્ટને_સાંભળો
#justice_for_goverment_pharmacist
@CMOGuj@Bhupendrapbjp@irushikeshpatel@mdnhmgujarat
@RemyaMohanIAS
@pmbjppmbi@GSPC_Gujarat
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે ‘મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ’ અંતર્ગત નવીન વર્ગખંડો, વર્ગખંડોનું અપગ્રેડેશન, સ્માર્ટ ક્લાસરૂમ્સ, કોમ્પ્યૂટર લેબ્સ ઉપરાંત જનસુવિધાનાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું.