મા.જિ.વિ. અધિકારી સાહેબ અને તા.વિ. અધિકારી સાહેબ ની માંગરોળ ગ્રા.પં.,આ. સબ સેન્ટર, પ્રા.શાળા, આં.વા. પ્લાસ્ટિક વેસ્ટ મેને.યુનિટ,શેનલ વન નું નિરીક્ષણ કરવામાં આવ્યું, જરૂરી સૂચનો કર્યા તેમજ શેણલ માતાજી મંદિર ના દર્શન કરી ગામલોકો દ્વારા સ્વાગત કરાયું
તલાટી કમ મંત્રી ના પ્રશ્નો નું 9 માસ થવા છતાં નિરાકરણ ના આવતાં મે.મામલતદાર સાહેબ ને આવેદનપત્ર આપવામાં આવ્યું તેમજ મંડળ દ્વારા તા.02.08.2022 થી અચોક્કસ મુદત સુધી હડતાળ નું એલાન કર્યું