@TCMunionPadhari @brijeshmeja1 @GRTMM1 માર્ચ મહિનામાં માં એક પરિપત્ર બહાર પડેલો..તલાટી કમ મંત્રી ઓ પાસે થી ગામે ભજન મંડળી કેટલી એક્ટીવ છેતેની માહિતી માંગી હતી.ત્યારે ખબર નહોતી કે આ ભજન પણ આપણે જ ગાવા ના છે..😆 સરકાર ની આંખો ખોલવા માટેના..#TCMStrikeGujarat@tcmamreli@GRTMM1
@ketanjadav41@Bhupendrapbjp @brijeshmeja1 @tcmamreli તમામ સ્વીકારે છે અને સમજે છે કે revenue તલાટી કરતા પંચાયત મંત્રી ને કામગીરી વધુ રહે છે
તો પછી વધારે કામ વાળા ને ઓછો પગાર ના હોવો જોઈ એમ કેમ નથી સમજાતું....
@GRTMM1@CMOGuj @brijeshmeja1 @KanuDesai180@CRPaatil અમરેલી;કચ્છ;ભરુચ;તલાટી લોહી રેડી ભોગ આપે છે ત્યારે વતન નજીક કામ કરે એ માટે જિલ્લાફેર કરી માનસિક તાણથી મુકત કરવા સહકાર કરવો જોઈએ.
આજે નારાયણનગર ગામે અશક્ત અને વૃદ્ધ માતા ને આવકનો દાખલો ઘરે પોહચી રહે તેવા હેતુ અને તલાટી ની એક સાચી ભાવનાથી માતાને ઘરે આવક નો દાખલો આપી વિધવા સહાય અંગે ની જાણકારી આપી અને પંચાયત દ્વારા શક્ય તેટલો સહકાર નો આશ્વાસન આપવામાં આવ્યું.
#સેવા_આપના_આંગણે@tcmamreli@ddoamreli @tdolathi