જેમના 550 થી ઓછા followers છે એમના માટે
બધા તમારું 🆔 કૉમેન્ટ કરો અને આ પોસ્ટ ને retweet કરો
હું ફોલ્લો બેક જરૂર આપીશ
Retweet 🔄 ફરજિયાત કરવી જેથી બીજા ગુજરાતી મિત્રો ને પણ હેલ્પ કરી શકીએ.
#ગુજરાતી_ની_વાતજ_અલગ_છે#હા_અમે_ગુજરાતી
આજના ભાવનગર ખાતેના માન.પ્રધાનમંત્રીશ્રી ના પોગ્રામ મા લાખોની જનમેદની માથી પોતાના ગામના 50 વ્યક્તિઓ ને શોધીને તેમના ઘર સુધી સહી સલામત પહોચાડવાની ફરજ અદા કરતા ભાવનગર, અમરેલી અને બોટાદ જીલ્લાના તલાટી કમ મંત્રીશ્રીઓ
@BhavnagarDdo@Collectorbhav@CMOGuj@vmittra
@brijeshmeja1
संवेदनशील कहलाने वाली सरकार अब सचिव जी की मांगें सुने ,यूँही कब तक घूमेंगे।
#सचिवजीहड़तालपेहै
The government, which is called sensitive, will listen to the demands of the secretary, how long will he go?
#TCMStrikeGujarat
@brijeshmeja1 @Bhupendrapbjp@tcmamreli
આજ રોજ લાઠી તાલુકા ના સરપંચશ્રીઓ દ્વારા @sdmlathi સાહેબશ્રી તથા @tdolathi સાહેબશ્રી ને તલાટી ના પડતર પ્રશ્ર્નો બાબતે આવેદન પત્ર આપવા મા આવ્યું.
@brijeshmeja1 @Bhupendrapbjp@tcmamreli@CMOGuj