@mnreindia@PaschimGujVCL आप की जानकारी के हिसाब से आपको बता दु के मेरे यंहा 2 महीने से सोलर लगवाई है,पर आपकी आफिस वालो ने अभी तक मीटर नही लगाया, मेरा जो 2 महीनों के बिल अब आएगा में कैसे चुकाऊँ? आप पहले ये सुनिश्चित किजिजे के ग्राहकों को क्या परेशानी पड़ रही है, मेरा यान अभी तक कोई मीटर लगवाने नही आया।
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત તારીખ 9 થી 14 ઓગસ્ટ દરમિયાન ગ્રામ પંચાયત કક્ષાએ "મારી માટી, મારો દેશ" કાર્યક્રમ અંતર્ગત લાઠી તાલુકાના આંબરડી ગામે શીલાફ્લકમનું નિર્માણ કાર્ય કરી ને વિવિધ પાસાઓ ની ઉજવણી કરવામાં આવી🇮🇳
@CMOGuj@CollectorAmr@ddoamreli@sdmlathi@pkamalesh440@tcmamreli
આજ રોજ નારાયણનગર ખાતે મા.ટી.ડી.ઓ સાહેબ સાથે શેલ્ટરહોમ ની મુલાકાત લીધી અને સ્થળાંતરિત કરેલા લોકોનું સુવિધાનું નિરીક્ષણ કરવામા આવ્યું.@CMOGuj@CollectorAmr@sdmlathi @tdolathi @pkamalesh440