@AKRAKESHIAS1 Many candidates are blaming marking of 150-CPT. Most allegations are false and have sole motive to delay recruitment. Only a few candidates have data loss issue as 185-CPT. Otherthan that, please don't consider false alligators. We trust your commitment towards speedy recruitment
nowadays in many districts,the orders have been given that,the work of income certificate will be done by various Cadres. it's just 1% of the work which TCM does regularly.the Administration required many Cadres for this work. Just imagine the importance of TCM.
#brijeshmerja
નાણાંપંચ, ATVT, વિકેન્દ્રિત યોજના ઓ ના આયોજનો થકી ગામ ને વિકાસ ના રસ્તે લઈ જતો એક માત્ર કર્મચારી - તલાટી મંત્રી ..
તેમ છતાં અન્યાય ..?
હવે તો આપો ન્યાય ..
#सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat
અમારો વિરોધ કોઈ પણ કેડર સામે નથી પરંતુ એક ને ખોળ ને એક ને ગોળ એ ન્યાય છે ? અમે તો અમારો ન્યાય માંગીએ છીએ અમારે કોઈ નું ઝૂંટવી લેવું નથી ,એમને માત્ર અમારો હકક આપો !
@brijeshmeja1 @CMOGuj#TCMStrikeGujarat
@AKRAKESHIAS1
Respected chairman sir,
Please give some brief Update about Binsachivalay clerk exam. CPT exam has been conducted successfully by GSSSB. We aspirants are eagerly waiting for DV list.
>સ્પષ્ટ જોબચાર્ટ / જો જોબચાર્ટમાં કઈ પણ રેવન્યુ કામગીરી હોઇ તો 4400 ગ્રેડ પે
>પંચાયત સેવા સિવાય કોઈ કામગીરી નહી, જો કોઇ પણ યોજનાકીય કામગીરી કરવાની હોઇ તો 5000 ભથ્થું.
> પ્રમોશન
> સળંગ નોકરી
@CMOGuj
@brijeshmeja1
@vmittra@CRPaatil#TCMStrikeGujarat#सचिवजीहड़तालपेहै
#सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat
ભારત નો વિકાસ ગામડા થકી છે અને તે વિકાસ ના ભાગીદાર #તલાટી_કમ_મંત્રી ના પડતર પ્રશ્નો અંગે છેલ્લા ૩વર્ષ થી રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી નહીં..
૧૫મું નાણાપંચ ગ્રામ્ય, તાલુકા કક્ષા, ૧૫% વિવેકાધિન ગ્રાન્ટ, એટીવીટી ગ્રાન્ટ, ધારાસભ્યશ્રી ગ્રાન્ટ,
સરકારના અને પંચાયતના હાથ પગ ગણી શકાય તેવી કેડર એટલે તલાટી કમ મંત્રી, તમામ યોજના માં અંતે તલાટી કમ મંત્રીની જરૂર પડે જ છે, હાલમાં જ હડતાલ ના કારણે સેવાસેતું પણ મોકૂફ થયો. આટલું મહત્વ હોવા છતાં આવો અન્યાય કેમ?
#TCMStrikeGujarat#4400GradePayTCM@Bhupendrapbjp @brijeshmeja1 @GRTMM1
ગુજરાત રાજ્ય તલાટી કમ મંત્રી કેડરના પડતર પ્રશ્નોના બાબતે સરકારશ્રીમાં વારંવાર રજૂઆત કરવા છતાં નિરાકરણ ન થતાં આવતીકાલ તા.02/08/2022 થી ગુજરાત રાજ્યના તમામ તલાટી કમ મંત્રીશ્રીઓ ચોક્કસ મુદતની હડતાલ ઉપર જશે. @CMOGuj @brijeshmeja1 @KanuDesai180@CRPaatil
ગુજરાત રાજ્ય તલાટી મંત્રીમંડળના આદેશ અનુસાર તમામ જિલ્લાના તલાટી કમ મંત્રીશ્રીઓએ સિક્કા તથા ચાવીઓ જમા કરાવી (ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને હર ઘર તિરંગા સિવાયની ) તમામ કામગીરીનો બહિષ્કાર કરેલ છે. @CMOGuj @brijeshmeja1 @KanuDesai180@CRPaatil
ચોમાસા દરમિયાન કોઈપણ આકસ્મિક દુર્ઘટના કે અણબનાવ સમયે મદદ માટે અમરેલી જિલ્લાના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમના ટોલ ફ્રી નંબર - ૧૦૭૭ અથવા લેન્ડ લાઈન નંબર ૦૨૭૯૨ ૨૩૦૭૩૫ ઉપર સંપર્ક કરવો.
આજ રોજ માન. કલેક્ટર સાહેબ શ્રી અમરેલી અને માન.જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી અમરેલી દ્વારા લાઠી તાલુકા ના હીરાણા ગામે અમૃત સરોવર ના સૂચિત સ્થળ ની મુલાકાત લઇ જરૂરી સુચના સાથે માર્ગદર્શન આપ્યું @ddoamreli@CollectorAmr