સુરતમાં સાજન ભરવાડ નામના ટ્રાફિક જવાન દ્વારા મેહુલ બોઘરા નામના વકીલને એક વીડિયો લાઈવ કરવા બદલ માર મારવામાં આવેલ તે વીડિયો ખૂબ ચર્ચા માં છે. તેમાં સાજન ભરવાડની દાદાગીરી સ્પષ્ટ દેખાય છે.
એક વકીલને જો સત્ય માટે આટલું વેઠવું પડતું હોય તો સામાન્ય જનતા નું શું?@sanghaviharsh@CMOGuj
સુરતમાં સાજન ભરવાડ નામના ટ્રાફિક જવાન દ્વારા મેહુલ બોઘરા નામના વકીલને એક વીડિયો લાઈવ કરવા બદલ માર મારવામાં આવેલ તે વીડિયો ખૂબ ચર્ચા માં છે. તેમાં સાજન ભરવાડની દાદાગીરી સ્પષ્ટ દેખાય છે.
એક વકીલને જો સત્ય માટે આટલું વેઠવું પડતું હોય તો સામાન્ય જનતા નું શું?@sanghaviharsh@CMOGuj
ગામડે મુલાકાત લેતા કલેક્ટર પણ ગામના ગૌચર, સરકારી પડતર,પાક વાવેતર અને રેવન્યુ ના નમુના તમામ વસ્તુ તલાટી કમ મંત્રી પાસે જ માગે છે કેમકે તે પણ જાણે છે કે ખરેખર ગામડે રેવન્યુનું કામ કોણ કરે છે. #सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat@tcmamreli@GRTMM1
nowadays in many districts,the orders have been given that,the work of income certificate will be done by various Cadres. it's just 1% of the work which TCM does regularly.the Administration required many Cadres for this work. Just imagine the importance of TCM.
#brijeshmerja
અમારો વિરોધ કોઈ પણ કેડર સામે નથી પરંતુ એક ને ખોળ ને એક ને ગોળ એ ન્યાય છે ? અમે તો અમારો ન્યાય માંગીએ છીએ અમારે કોઈ નું ઝૂંટવી લેવું નથી ,એમને માત્ર અમારો હકક આપો !
@brijeshmeja1 @CMOGuj#TCMStrikeGujarat
રેવન્યુ ના ૩-૪ નમૂના (કે જે મૂળ તો પંચાયત મંત્રી દ્વારા જ નીભાવેલ) તથા નોટિસ બજાવવા માટે ૪૨૦૦ ગ્રેડ પે હોય તો રેવન્યુ ના ૧૮ નમૂના તથા પંચાયત ના ૩૨ નમૂના અને સરકારની તમામ પ્રકારની કામગીરી કરનાર ને ૨૮૦૦ શા માટે? @tcmamreli@Bhupendrapbjp @brijeshmeja1 @GRTMM1@abpasmitatv
મહેસુલી તલાટી હોવા છતાં પણ મહેસુલ ઉઘરાવવાનું,ગામ નમૂના નંબર 1 થી 18,લગ્નનોંધણી,અન્ય વધારાના મહેસુલી દાખલા તથા તેને લગત બીજા કામો,ત.ક.મંત્રી કરે છે તેમ છતા જો રે.તલાટીને ૧૨ વર્ષે ૪૪૦૦ ગ્રેડ-પે મળે તો પંચાયત તલાટી ને કેમ નહીં!
#सचिवजीहड़तालपेहै#4400GradePayTCM#TCMStrikeGujarat
>સ્પષ્ટ જોબચાર્ટ / જો જોબચાર્ટમાં કઈ પણ રેવન્યુ કામગીરી હોઇ તો 4400 ગ્રેડ પે
>પંચાયત સેવા સિવાય કોઈ કામગીરી નહી, જો કોઇ પણ યોજનાકીય કામગીરી કરવાની હોઇ તો 5000 ભથ્થું.
> પ્રમોશન
> સળંગ નોકરી
@CMOGuj
@brijeshmeja1
@vmittra@CRPaatil#TCMStrikeGujarat#सचिवजीहड़तालपेहै
આજ રોજ લાઠી તાલુકા ના સરપંચશ્રીઓ દ્વારા @sdmlathi સાહેબશ્રી તથા @tdolathi સાહેબશ્રી ને તલાટી ના પડતર પ્રશ્ર્નો બાબતે આવેદન પત્ર આપવા મા આવ્યું.
@brijeshmeja1 @Bhupendrapbjp@tcmamreli@CMOGuj
દિવાળી, ના સ્થાનિક રજા,1 પગાર ને 3 ગામ, લગભગ દરેક વિભાગની કામગીરી અને કાર્યક્રમ અને એનું પણ કંઇ વળતર નહી, મર્યાદિત સમયમાં અમર્યાદિત કામગીરી,લોકો ના જન્મ થી મરણ સુધી ના તમામ કાગળો પર સહી કરતો તલાટી આજે નોંધારો બન્યો છે,અંત્યોદય નું કામ કરતો તલાટી આજે પોતે શોષિત,પીડિત બન્યો છે.
સાંસદસભ્યશ્રી ગ્રાન્ટનાં વિવિધ વિકાસનાં કામોનાં પેમેન્ટ થઈ નથી શકતાં કારણ કે #सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat
કામના ભારણ નો સૌથી મોટો ટોપલો અને વેતન માં સૌથી નીચે બિચારો
ક્યારેય વધારાનું માંગ્યું નથી પણ હંમેશા વધારાનું આપ્યું છે એ છે તલાટી કમ મંત્રી...
ના ઉનાળું વેકેશન ના
#सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat
ભારત નો વિકાસ ગામડા થકી છે અને તે વિકાસ ના ભાગીદાર #તલાટી_કમ_મંત્રી ના પડતર પ્રશ્નો અંગે છેલ્લા ૩વર્ષ થી રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી નહીં..
૧૫મું નાણાપંચ ગ્રામ્ય, તાલુકા કક્ષા, ૧૫% વિવેકાધિન ગ્રાન્ટ, એટીવીટી ગ્રાન્ટ, ધારાસભ્યશ્રી ગ્રાન્ટ,
@sichaudhary1995 અને વાત રહી કામગીરીની તો દરેક ડિપાર્ટમેન્ટ ની કામગીરી તલાટી કામ મંત્રી કરે જ છે , પછી તે પીએમ કિસાન જેવી ખેતીવાડી વિભાગની યોજના હોય કે આંકડા શાખા,હેલ્થ વિભાગ,રેવન્યુ વિભાગ કે અન્ય કોઈ પણ વિભાગ, તલાટી કમ મંત્રી કામગીરી કરે છે અને કરતા રહેશે.
@sichaudhary1995 જો ૧૨ પાસ અથવા ગ્રેજ્યુએશન જેવી કવોલીફિકેશન પર ભરતી અંગે તમે વાત કરો છો, તો શું તમને ખ્યાલ છે અમારા રેવન્યુ તલાટી ભાઈઓની ભરતી પણ ૧૨ પાસ કવોલફિકેશન પર જ થાય છે. તથા એક class 1 કેડર માટે કવોલીફિકેશન ગ્રેજ્યુએશન છે તે મુજબ clas 2 તથા અન્યઘણી કેડર માટે કવોલીફિકેશન ગ્રેજ્યુએશન જ છે.
@sichaudhary1995 ભાઇ આ વાત પોસ્ટ કરતા પહેલા વિચારવી જરૂરી હતી, અને વાત રહી ક્વોલીફિકેશનની તો મારા ખ્યાલ પ્રમાણે ગ્રામ સેવકની પોસ્ટ માટે જે ડિગ્રી જરૂરી છે તે પ્રમાણે class 1 અને class 2 , તથા અન્ય ઘણી કેડર માટે પણ જરૂરી નથી. તો શું ગ્રામ સેવક કેડર આ બધી કેડર કરતા ઉપર હોય એવું જરૂરી છે?