ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળે સરકારશ્રી સામે ફૂંક્યું રણશીંગુ.
3 જુલાઈથી તલાટી કમ મંત્રીઓ મહેસૂલી અને અન્ય કામગીરીથી અળગા રહેશે.
તલાટી કમ મંત્રીઓનો જોબચાર્ટ નક્કી કરવા બાબતે નિર્ણય નહી લેવા મામલે વિરોધ.
ઘણા સમયથી સરકાર સમક્ષ મૌખિક અને લેખિત રજૂઆતો કરવા થતાં નથી કરાયો નિર્ણય.
સરકાર દ્વારા નવા રેવન્યુ તલાટીઓની નિમણૂકના આદેશો પણ જાહેર કરી દેવામાં આવ્યાં.
રેવન્યુ તલાટીઓને નિમણૂકના આદેશ મળ્યાના બીજા દિવસથી તલાટી કમ મંત્રીઓ દ્વારા વધારાની કામગીરી બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો.
આદેશનો રાજ્યભરમાં ચુસ્ત અમલ કરાવવા માટે મહામંડળ દ્વારા હોદ્દેદારોને સૂચના આપવામાં આવી.
કલેક્ટરશ્રી તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રીને રજૂઆત કરી આદેશની નકલ આપવામાં આવશે.
@CMOGuj@Bhupendrapbjp@sanghaviharsh@irushikeshpatel@MLASanjaysinh@KanuDesai180
Wonderful initiatives of building local libraries for students by sarpanches in Nani Bhatlav and Tarapur villages in Surat. Interacted with students and sanctioned further 21 lakhs from DDO grant for their infrastructure.
આજ રોજ સુરત જિલ્લા તલાટી કમ મંત્રી મંડળ ની વર્ષ 2024 ડાયરી મા. જિલ્લા વિકાસ અધિકારીશ્રી સુરત ના વરદ હસ્તે વિમોચન કરવામાં આવી..........................
@surattalati@GRTMM1@SURAT_DDO1
તલાટી કમ મંત્રી માટેના જી.આર. તથા ભથ્થા રેવન્યુ તલાટી ને લાગુ પડતા હોય તો રેવન્યુ તલાટીના ઉચ્ચતર ના જી.આર તલાટી કમ મંત્રી ને લાગુ કેમ ના લાગુ પડે?????? અગાઉ ના.મુખ્યમંત્રી દ્વારા અપાયેલ વાયદા નું શું??
ગુજરાત ના સૌથી વિકસિત ગામ માં જેનો સમાવેશ થાય તેવા ધર્મજ ગામ ના જાગૃત અને અગ્રગણ્ય નાગરિક દ્વારા લખાયેલ પુસ્તક ના કેટલાક અંશ .. તેઓએ ગ્રામ્ય કક્ષા એ કરેલ કામગીરી ના અનુભવ નો નિચોડ .. હજી પણ તમામ કામ તલાટી કમ મંત્રી કરે છે .. તેમ છતાં ન્યાય માટે હડતાળ ની જરૂર ..?? (1/2)
Govt's work is God's work.
ચમારા તા: આંકલાવ ખાતે અતિવૃષ્ટિ ના કારણે થયેલ માનવમૃત્યું ના કિસ્સા માં તલાટી મંત્રી શ્રી દ્વારા કાર્યવાહી કરી સરકાર શ્રી ની રૂ. ૪ લાખ ની સહાય હડતાળ છતાં તુરંત ચૂકવવા માં આવી.
#TCMStrikeGujarat@GujPRHDept@brijeshmeja1@trajendrabjp@TCMBorsad
આ કામ તલાટી મંત્રી પાસે જ આજ દિન સુધી લેવામાં આવ્યું છે. અને છતાં અન્યાય સહન કરવાનો & આવી નોટિસ લેવાનો વારો આવેલ છે. કચ્છ DDO શ્રી દ્વારા આપવામાં આવેલ આવી નોટિસ તમામ બાબતો પુરવાર કરે છે.
#TCMStrikeGujarat