સબ સેન્ટર: ખાંભડા, phc: salangpur
પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળા ખાંભડામાં પોરા નિર્દેશન કામગીરી. સાથે ડેન્ગ્યુ અને મેલેરીયા વિશે સમજૂતી આપી તથા ગ્રામ સભામાં હાજર રહ્યા.Mphs શ્રી, cho અને mphw khambhada. @DDOBOTAD@Collectorbotad@cdho_botad@DMOBotad @mahitibotad @NHMGujarat
આજ રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર - સાળંગપુર, સબ સેન્ટર - ખાંભડા ખાતે CHO, MPHW, MPHS અને આશા બેન દ્વારા આંગણવાડી કેન્દ્ર પર વિશ્વ વસ્તી પખવાડિયુ નિમિતે ગુરૂ શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું..@DDOBOTAD@Collectorbotad@cdho_botad@PhcSalangpur@DMOBotad @mahitibotad @NHMGujarat