આજ રોજ માન.મુખ્યમંત્રીશ���રી @Bhupendrapbjp સાહેબના માર્ગદર્શન મુજબ પંચાયત વિભાગના અધિકારીશ્રીઓ અને તલાટી કમ મંત્રી મહામંડળના આગેવાનો સાથે તેઓના વર્ષો જુના અલગ અલગ પડતર પ્રશ્નો/માંગણીઓ પર ચર્ચા વિચારણા કરીને (1/1)
અમુક કાયદા કે અધિનિયમ હેઠળ ત્રાહિત પક્ષકારને લગતા પ્રશ્ન હોય તો પૂછવામાં કે જાણ કરવામાં આવે છે
અમારે સંપૂર્ણ નોકરીમાં બધી આંકડાકીય કામગીરી અમે કરી. પ્રમોશન બીજાને કેમ ?
અમોની સેવાને લગત પ્રશ્ન હોય ત્રાહિત પક્ષકાર તરીકે અમોને સ્પર્શ તો મુદ્દો હોય અમોને પૂછવુ��� તો પડેજ.
#सचिवजीहड़ता
સુ���ત જિલ્લાના ઓલપાડ તાલુકાના તેના ગામે તેનેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ માસના પવિત્ર સોમવારે ઓલપાડ તાલુકાના તલાટીઓ દ્વારા હડતાળ મુદ્દે રામધુનનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં લોકો ખૂબ મોટા પાયે લોકો રામધુનમાં જોડાયા...
@surattalati
@GRTMM1
@abpasmitatv
@brijeshmeja1
@CMOGuj
આજરોજ @VadodaraTCM દ્વારા વડોદરા જિલ્લા પંચાયત પ્રમુખ સાહેબને મળી 21 દિવસથી ચાલતી હડ���ાલ બાબતની ચર્ચા કરવામાં આવી તથા પડતર માંગણીઓ અંગે જરૂરી મુદ્દાઓની વિસ્તારપૂર્વક રજૂઆત કરવામાં આવી.
@GRTMM1 @CMOGuj @brijeshmeja1
#सचिवजीहड़तालपेहै #TCMStrikeGujarat
23 બારડોલી લોકસભા સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા સાહેબ શ્રી ને તલાટી કમ મંત્રીશ્રીઓની હડતાલ અંગે નું આવેદનપત્ર આપી પડતર માંગણીઓ અંગે ની રજૂઆત સરકારશ્રીમાં કરી ઝડપથી નિર્ણય કરવામાં આવે અને લોકોને પડતી મુશ્કેલીઓ દૂર થાય તે બાબતે સાહેબ શ્રી ને જણાવવામાં આવ્યું
#TcmStrikeGujrat@GRTMM1
સરકારશ્રી હવે તો સાંભળો ! તલાટી કમ મંત્રીને ખૂબ�� કામનુ ભારણ છે તથા તેના પ્રમાણે વેતન મળતુ નથી જેથી તે અકળાયો છે.બાકી તલાટી કમ મંત્રી તો રવીવારે પણ કામ કરી આપે છે રજા જેવુ હોતુજ નથી. વેદના સમજે સરકાર.ગામે લોકો રાહ જોઈને બેઠા છે #TCMStrikeGujarat #सचिवजीहड़तालपेहै @GRTMM1 @CMOGuj
ગુજરાત ના સૌથી વિકસિત ગામ માં જેનો સમાવેશ થાય તેવા ધર્મજ ગામ ના જાગૃત અને અગ્રગણ્ય નાગરિક દ્વારા લખાયેલ પુસ્તક ના કેટલાક અંશ .. તેઓએ ગ્રામ્ય કક્ષા એ કરેલ કામગીરી ના અનુભવ નો નિચોડ .. હજી પણ તમામ કામ તલાટી કમ મંત્રી કરે છે .. તેમ છતાં ન્યાય માટે હડતાળ ની જરૂર ..??
કુદરતી આફતો - પૂર, ભૂકંપ, આગ, વીજળી માં મિલકત - માનવ / પશુ જાન હાની માં રાહત અંગે ની સંપૂર્ણ કાર્યવાહી - તલાટી મંત્રી ની ..
તેમ છતાં અન્યાય ..?
હવે તો આપો ન્યાય ..
#सचिवजीहड़तालपेहै
#TCMStrikeGujarat
આવક ના દાખલા, વિધવા ના પ્રમાણપત્ર, વિવિધ સોગંદનામા, રેશન કાર્ડ ની તમામ કામગીરી, જેવી ૨૨ પ્રકાર ની online ગ્રામ્ય કક્ષા એ સેવા આપતો અધિકારી - તલાટી મંત્રી .
તેમ છતાં અન્યાય ..?
હવે તો આપો ન્યાય ..
#सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat@CMOGuj @brijeshmeja1
આવક ના દાખલા, વિધવા ના પ્રમાણપત્ર, વિવિધ સોગંદનામા, રેશન કાર્ડ ની તમામ કામગીરી, જેવી ૨૨ પ્રકાર ની online ગ્રામ્ય કક્ષા એ સેવા આપતો અધિકારી - તલાટી મંત્રી .
તેમ છતાં અન્યાય ..?
હવે તો આપો ન્યાય ..
#सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat
નાણાંપંચ, ATVT, વિકેન્દ્રિત યોજના ઓ ના આયોજનો થકી ગામ ને વિકાસ ના રસ્તે લઈ જતો એક માત્ર કર્મચારી - તલાટી મંત્રી ..
તેમ છતાં અન્યાય ..?
હવે તો આપો ન્યાય ..
#सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat