@prafulpbjp@Bhupendrapbjp Yes sir 👍પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં દવા નો પૂરતો સ્ટોક જાળવવો, દવાઓ દર્દી સુધી પહોંચાડવાની જવાબદારી ફાર્માસિસ્ટ ખુબ સારી રીતે ન���ભાવશે
ફાર્માસિસ્ટ પોતાની કામગીરી નિષ્ટા પૂર્વક કરવા માટે માટે સદૈવ તૈયાર👍
પંચાયત ફાર્માસિસ્ટ એસોસિએશન ગુજરાત
@sanghaviharsh
@MLAJagdish આદરણીય સાહેબ શ્રી
પંચાયત ફાર્માસિસ્ટ કોરોના કાળ દરમિયાન 130 દિવસો રજાના સમય દરમિયાન કામ કરેલ છે જેનો પગાર અને સહાયક ભથ્થું (આરોગ્ય ની અન્ય કેડર ને આપેલ છે )અંગે નો હકારત્મક નિર્ણય સરકાર શ્રી દ્વારા લેવામાં આવે એ બાબતે ભલામણ કરવા વિનંતી છે 🙏
#2.5વર્ષ
@irushikeshpatel@Dwivedi_D
@GujHFWDept @CMOGuj
એક વાર ફરીથી પંચાયત ફાર્માસિસ્ટ એ fplims ની કામગીરી મા સમગ્ર ભારત મા ગુજરાત ના નામ નો ડંકો વગાડ્યો અને ગુજરાત રાજ્ય ને પ્રથમ નંબર અપાવ્યો.આજપંચાયત ફાર્માસિસ્ટ evin(vaccine) મા પણ ગુજરાત ને પ્રથ��� નંબર અપાવી ચુક્યા છે.
@irushikeshpatel@CMOGuj
@GujHFWDept
“ટીબી હારેગા દેશ જીતેગા ”
પંચાયત ના ફાર્માસિસ્ટ tb patient ને tb ની દવા આપી રહ્યા છે tb રોગ વિશે દર્દી ને સમજાવી રહ્ય��� છે અને હવે nikshy મિત્ર બની tb દર્દી ને મદદ પણ કરી રહ્યા છે
well done team pharmacist (panchayat )
@irushikeshpatel
પંચાયત ફાર્માસિસ્ટ એસોસિએશન હરહેમશ ની જેમ આ માનવ સેવા ના રક્તદાન રૂપી મહાયજ્ઞ મા પુરા ઉત્સાહ સાથે વિસનગર ખાત��� જોડાશે અને ગુજરાત ના તમામ જિલ્લા મા ફરજ બજાવતા પંચાયત ફાર્માસિસ્ટ હાજરી આપી વધુ મા વધુ બ્લડ ડોનેશન કરવાનું ઉમદા કાર્ય કરશે 🙏🙏🙏
PNR:2752928504
Trn:14803
Coach Sl- S4,59
Jaisalmer to Sabrmti.
Its bad day. Near Jodhpur a guy from Food plaza Came and We ordered 9 fixed dish from Him and What we Find is Seen in below pic @IRCTCofficial@eCateringIRCTC@AshwiniVaishnaw sir
Should ban this type of Food supplir
PNR:2752928504
Trn:14803
Coach Sl- S4,59
Jaisalmer to Sabrmti.
Its bad day. Near Jodhpur a guy from Food plaza Came and We ordered 9 fixed dish from Him and What we Find is Seen in below pic @IRCTCofficial@eCateringIRCTC@AshwiniVaishnaw sir
Should ban this type of Food supplir