આવ્યો હતો અને તેને બંધ કરી દેવામાં આવ્યો હતો. બૂગી નો આવો S4 . આ કારણે અમને બૂગી નંબર B1 પર પહોંચવામાં સમસ્યાનો સામનો કરવો પડે છે તેથી તમને વિનંતી છે કે તમે કૃપા કરીને ગંભીરનોંધ લો અને પગલાં લો જેથી ભવિષ્યમાં કોઈને આવી પરિસ્થિતિઓનો સામનો કરવો ન પડે.
@collectorvalsad@GovernorofGuj@ADevvrat@CMOGuj@pkumarias@GujAgriDept વાપી તાલુકાના દમણ ગંગા નહેર માં કેમિલકલ યુક્ત પ્રવાહી છોડ વાથી ખેડૂતો ને તથા અન્ય જીવ ઓ ને ગંભીર બીમારી નો ભય હોઈ અને ખેડૂતો માં ભય નો માહોલ હોઈ તથા ભારી નુકશાની નો સામનો કરવા પડી રહે છે જેથી આપ કાયદેસરની કાર્યવાહી કરી કસૂરવાર લોકો ને જેલ ભેગા કરો એવી નમ્ર અરજ છે,સત્ય મેવ જયતે
વાપી ની ટાફીક સમસ્યા હળવી કરવા માટે જી.યુ.ડી.સી દ્વારા રજુ કરેલ ફલાઈ ઓવર બ્રીજ ને મા. મુખ્યમંત્રી શ્રી @vijayrupanibjp વિજયભાઈ એ મંજુરી આપી તે બદલ સમગ્ર વાપીના નગરજનો વતી હાર્દિક આભાર વ્યક્ત કરુ છું.
@Jitesh1967@collectorvalsad@revenuegujarat@InfoGujarat@pkumarias ભાઈ હું જિલ્લા પંચાયત ચૂંટાયેલો સભિય શ્રી છું સેવા સેતુ પોગ્રામ થી અંજાન રાખેલ તો આમ જનતાનું શુ? આવી રીતેજ લોકો ને ગુમરાહ કરશે સરકાર શ્રી ના સારી યોજના આવે છે પરંતુ માત્ર પેપર પર સારું દેખાય છે પણ હોતું નથી એ સાબિત થઈ છે... જય હિન્દ
@collectorvalsad@revenuegujarat@InfoGujarat@pkumarias કલેકટર સાહેબ શ્રી વાપી તાલુકા કે વલસાડ તાલુકા ના છરવાડા માં આયોજન કરેલ તેનો ઉલ્લેખ કરવો, વાપી તાલુકા ના ૦૭- છરવાડા સીટ પર હું ચૂંટાયેલા સભ્ય શ્રી ભાવિક પટેલ ને કોઈ પણ જાતની જાણ થયેલ નથી જેમની ખાસ નોંધ લેશા આશા રાખું છું જનતા ની સેવા માટે ચૂંટાયેલા પ્રતિનિધિ ને કોઈ જાણ નથી કરતા