મોજે-ડેડાણ ગ્રામ પંચાયત વિઝિટ.તલાટી,સરપંચને #બિપોરજોય વાવાઝોડા અસરકર્તાના સ્થળાંતર,આનુષાંગિક વ્યવસ્થા તથા સમગ્ર લોકોની સાવચેતી,સલામતી માટે રક્ષણાત્મક પગલાંઓ અંગે માર્ગદર્શન સાથે સતર્કતા વર્તવા જણાવ્યુ.તલાટી દફતર ઈન્સ્પેકશન.
@CMOGuj@revenuegujarat@CollectorAmr@ddoamreli
બોજ કયાંથી ને કઈ રીતે? પગારમાંથી કપાત કરો છો, વ્યવસાય વેરો લ્યો છો, સવારમાં ઉઠીને જે પહેલું બ્રશ પકડીએ ત્યાંથી લઇ સૂતી વખતે જે ચાદર ઓઢીયે એના ઉપર gst નાખ્યો છે એ અમારા ઉપર બોજ નથી? તમને પેન્શન મળે એમાં બોજો નથી? કર્મચારી હક્ક માગે છે ભીખ નહીં.
@CMOGuj@Bhupendrapbjp@abpasmitatv