નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના દેવધા ગામે ગઈકાલે આવેલ ભારે પૂરના કારણે ફસાયેલાં ગામના લોકોને ત . ક. મઁત્રી અને રેસ્ક્યુ ટીમ તથા ગામના આગેવાનો સાથે મળી રેસ્ક્યુ કરાવવાની કામગીરી કરવામાં આવેલ છે.
તેમની આ કામગીરીને ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળ સલામ કરે છે. 🙏
@CMOGuj@Bhupendrapbjp@sanghaviharsh@irushikeshpatel@KanuDesai180@MLASanjaysinh
આવો, સૌ સાથે મળીને બનાવીએ ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા-મુક્ત ગુજરાત’...
માનનીય વડાપ્રધાન શ્રી @NarendraModi એ ‘મન કી બાત’ કાર્યક્રમમાં મેદસ્વિતાથી મુક્તિ માટે દેશવાસીઓને કર્યું આહવાન. આવો, આ આહવાનને પૂરી ઊર્જાથી ઝીલી લઈએ...
#ObesityFreeGujarat#ObesityFreeGujaratBHN@CMOGuj
આજરોજ નવસારી જિલ્લાના જલાલપોર તાલુકા ખાતે “તાલુકા સ્વાગત કાર્યક્રમ” યોજવામાં આવ્યો જેમાં અરજદારશ્રીઓના કુલ-૧૨ પ્રશ્નો રૂબરૂમાં સાંભળી સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો.
@CMOGuj@revenuegujarat@DdoNavsari@InfoNavsariGoG
આજરોજ મોજે મીરઝાપુર તાલુકો જલાલપુર જીલ્લો નવસારી ખાતે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત સફાઈ કરવામાં આવી જેમાં ગ્રામજનોએ હાજર રહી આ કામગીરી પુરી પાડી તેમજ ગામને અને ભારત દેશને સ્વચ્છ રાખવા અને ગંદકી ન કરવા શપથ લેવામાં આવી
આજ રોજ તા 10-08-2024 રોજ નવસારી જિલ્લા નાં જલાલપોર તાલુકાના દાંડી ગામે તિરંગા યાત્રા તથા દાંડી બીચ સફાઈ કાર્યક્રમના આયોજન અંતર્ગત જલાલપોર તાલુકા પંચાયત નાં પ્રમુખશ્રી,તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રી તથા પી. આઈ. સાહેબશ્રી ની ઉપસ્થિતિમાં ત.ક.મંત્રી દ્વારા ભાગ લેવામાં આવ્યો.
@AmazonHelp https://t.co/8csE2dr6wv.
I want to edit and update this comments
And i want to informed to all about qroxa gold threatening me for FIR and illegal case on me because i gave negative field back.
@AmazonHelp I try to contact via custome call support team..
But every time its disconnected automatic, i could nt talk to team via call which is easy for me