આજે અમે સૌ સરકારી કર્મચારીઓ ૫-૫ વર્ષ ફિક્સ પગારની નોકરી કરીને પણ જનતા ની સેવા કરીએ છીએ તો અમને ફુલ પ��ાર ન મળવો જોઈએ ?? આજે અમારે ૫ વર્ષ પૂરા થવા આવ્યા તો પણ હજુ સુધી ક્વાર્ટર નથી મળ્યા કે નથી મળતું ઘર ભાડું તો અમને આવી કારમાર મોંઘવારી માં કેમ પોષાય ??
#Remove_Fix_Pay_In_Gujarat
#ફિક્સ_પે મુદ્દો સુપ્રીમ કોર્ટમાં નિર્ણયાધીન છે ત્યારે સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવશે તે બંધન કરતા રહેશે.
રાજ્ય સરકારનો સંકેત..🥕
🤔કેસ સુપ્રીમ માં લઇ કોણ ગયું ?
🤔શું દાનત હોઈ તો સુપ્રીમ કોર્ટ માંથી અરજી વિડ્રો નાં થઈ શકે ?
#Remove_Fix_Pay#remove_fixpay#Remove_Fix_Pay_Gujarat
#remove_fix_pay_gujarat
#Remove_Fix_Pay_in_Gujarat
આજે મહાશિવરાત્રીના દિવસે નિરંજન નિરાકા�� મહાદેવને પ્રાર્થના કરું છું કે ગુજરાત રાજ્યના લાખો ફીક્સ પે કર્મચારીઓને #ફીક્સ_પે માંથી મુક્તિ મળે અને ગુજરાતમાંથી ફીક્સ પ્રથા દૂર થાય.ગુજરાત સરકારને પણ મહાદેવ શક્તિ આપે #ફીક્સ_પે દૂર કરવાની.
#હર_હર_મહાદેવ
#Remove_Fix_Pay_Gujarat