500થી પણ વધુ વર્ષ જૂનું ગુજરાતનું હેરિટેજ વૃક્ષ મહાકાળી વડ...
ગાંધીનગર જીલ્લાના દહેગામ તાલુકાના કંથારપુર ગામે 500 વર્ષ જુનો વડ આવેલો છે. આ વડ મહાકાલીના વડથી પણ ઓળખાય છે. વડ 2.5 વિઘામાં પથરાયેલો છે જ્યારે વડની ઊંચાઈ 40 મીટર જેટલી ��ે. આ વડ ધાર્મિક મહત્વ પણ ધરાવે છે, વડના થળમાં મહાકાલીનું મંદિર પણ આવેલું છે.
સાબરકાંઠા ના તલોદ તાલુકાના મોતેશરી ગ્રામ પંચાયત માં જાપાનીઝ અકિરા મિયાવાકી પદ્ધતિથી વનીકરણ કરવામાં આવ્યું..જેમાં માન.���િયામક સાહેબ શ્રી તેમજ ડીડીપીસી સાહેબ, ટીડીઓ સાહેબ શ્રી,તલોદ મનરેગા સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા. @MaulikSharma11 @sabarkanthadp @crdgujarat1
અત્યાર સુધી દરેક સ્થિતિમાં તમે ખુબ સાથ-સહકાર આપ્યો છે, હવે હું મારુ પોતાનું પ્લેટફોર્મ લઈને ગુરૂવારથી તમારી સમક્ષ આવી રહી છું, તમારા પ્રેમની અપેક્ષા રહેશે. ♥️
@himanshupunsari
નમસ્કાર, આપ વિઝનવાળા અને પ્રગતિશીલ સરપંચ રહેલા છો, ગ્રા.પં. અને ગ્રામ વિકાસમાં પાયાના લેવલથી ઉંડો અભ્યાસ કરેલો છે.
પરંત��� આપનું ધ્યાન દોરીશ કે વિધવા સહાય હોય કે વૃદ્ધ સહાય હોય કે પછી કોઈ પણ કામ હોય વાહવાહી મહેસુલ લે અને વેઠ કરે પંચાયત તલાટી. @abpasmitatv @CMOGuj
આજરોજ ભારત સરકારશ્રીની ઇન્ટર મીનીસ્ટ્રીયલ ટીમ દ્વારા નવસારી જિલ્લામાં ભારે વરસાદ અને પુરના કારણે અસર થયેલ વિસ્તારોની મુલાકાત કરવામાં આવી..@PMOIndia@CMOGuj@pkumarias