વિધાથીઓ ને અંધારા મા રાખી રાજ્ય સરકાર એક પછી એક પાઈવેટ યુનિવર્સિટી ને કૃષિ ના અભ્યાસ માટે મંજુરી આપી રહી છે. કૃષિ શિક્ષણ નું ખાનગીકરણ અટકાવવું જરુરી છે અન્યથા ભવિષ્ય અંધકારમય હશે..@shaktisinhgohil @inc_manharpatel @sagar45rabari @VtvGujarati @AAP_GujaratNews @INCGujarat
Honorable Vice Chancellor of @sdau_ Dr. R M Chauhan sir and Team AIASA Gujarat,
@DesaiJigar_ State President @imgauravrajsinh University President SDAU and members launched Poster of International Conference Jointly organized by @icarindia@UASBangalore@aiasa5@AIASA_Anurag
Not a CM not a Health Minister, A Opptn Party MP is Going to See Covid Patients in the Ward is very Good Example ,Leaders Must Stand for the People Setting aside Politics, Ground Realities Should be checked like this More Power to you @shaktisinhgohil sir salute sir
Mucormycosis ના કેસ ગુજરાત માં ખૂબ જ ઝડપી વધી રહ્યા છે ત્યારે માત્ર ૧૦૦૦ થી પણ ઓછા બેડ અને ૫૦૦૦ ઇન્જેકશન થી એની સામે લડી નઈ શકાય.
દવા ની ભયંકર અછત છે માટે તૈયારી યુદ્ધ ના ધોરણે વધારવી પડશે. તાત્કાલિક પગલાં લેવા વિનંતી .
@vijayrupanibjp@Nitinbhai_Patel@CMOGuj@VtvGujarati
મારુ ગામ કોરાના મુક્ત ને હવે નવું આવ્યું મારુ પેજ કોરાના મુક્ત એ વડીલો @vijayrupanibjp મહોદય આ અમે તાયફા પણ સહન કરી લઈશુ પણ સાહેબ આ રાજ્ય ના મા-બાપ છો તમે Mucromycosis ની દવા પુરી પાડો સાહેબ લોકો હેરાન પરેશાન છે સાહેબ @VtvGujarati
ખુબ સરસ કામગીરી સાહેબ પણ ઉતર ગુજરાત માટે પણ અમુક જરુરિયાત પુરી પાડો તો વધુ સારી જેમકે બનાસકાઠા મા પાલનપુર,પાટણ, હિમતનગર, મહેસાણા, કલોલ, સાહેબ પાણી વહયુ જાય એ પેલા પા�� બાંધજો આપ સરકાર નો આભાર @vijayrupanibjp @Nitinbhai_Patel @CMOGuj
પાટણ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બનાસકાંઠા જિલ્લા શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન કંડલા પોર્ટ ટ્રસ્ટના ટ્રસ્ટી અને સમસ્ત બ્રહ્મ સમાજના મોભી અને BJP ના આગેવાન સન્માનની આદરણીય શ્રી ભરત કાકા રાજગોર આજે આપણી વચ્ચે નથી રહ્યા ખૂબ દુઃખ અને આઘાતની લાગણી અનુભવું છું.
ઓમ શાંતિ ઓમ 🙏
गुजरात के गांव गांव में Covid केर सेंटर चालु करने की मांग को लेकर अनिश्चितकाल अनशन प��� बैठे रेशमा पटेल की तबीयत ज्यादा खराब होने के कारण होस्पिटल में एडमिट कीया गया।
- Sunny Patel
महापराक्रमी योद्धा, सत्य के रक्षक, भगवान विष्णु के छठवें अवतार, समाज में श्रेष्ठ मानवीय मूल्यों के प्रतिष्ठाता भगवान परशुराम जी को उन��ी पावन जयंती पर कोटिशः नमन।
લોકો કહે વૃક્ષારોપણ કરવું જોઈએ,પણ તમારો અવાજ ત્યારે કેમ બંધ થઈ જાય છે કે કૌકીટ ના જંગલ બનાવવા માટે ખેતીલાયક જમીન ને ખેતીલાયક જમીન ના હોવા ના દાવા સાથે એ જગ્યા ઓ પર બાંધકામ કરે છે લોકો અનાજ માટે તરફડશે એ વાસ્તવિકતા હશે હમણા આટલું કહેવું વહેલું ચોક્કસ છે પ��� મારા મને સાચું પણ છે.
કોરોનાની આડઅસરથી અનેક દર્દીઓ મ્યુકોરમાયકોસિસ (કાળી ફંગસ) રોગનો ભોગ બન્યા છે, જેની સારવાર માટે આવશ્યક એવા liposomal amphotericin b ઇન્જેક્ષનની અછત ઉભી થયેલ છે. પુરતા ઇન્જેક્શન મળે અને કાળા બજાર ના થાય માટે સત્વરે વ્યવસ્થા કરવા શ્રી @vijayrupanibjp તથા @Nitinbhai_Patel ને વિનંતી🙏
બિન સચિવાલય ના ફોર્મ ગયા વર્ષે 12 ઓક્ટોબર એ ભરાયા ત્યારેય સરકાર ને ખબર નતી કે આ Graduation પર લેવાના છે? એ પછી હમણાં જૂન માં ભરાયા ત્યારેય ખબર નતી? સરકાર શું ઊંઘ માં બધા નિર્ણય કરે છે?
@vijayrupanibjp@nitinpatel@narendramodi#12backbinsachivalay