@AKRAKESHIAS1 Sir if the candidates with Panchayat can get the appointment letter then you can give the time table for adv-150 so that we also know. No one is ready to take advantage of this opt out service unless they are inspired by you sir.
માનનીય સાહેબશ્રી @AKRAKESHIAS1
આપ શ્રી દ્વારા ૧૦ દિવસ OPT ની સંખ્યા ચકાસવી જોઈએ ,,જો સારી સંખ્યામાં ઉમેદવારી પરત લેવાય તો ચાલુ રાખો ,અન્યથા ડિપાર્ટમેન્ટ સીલેકશન પ્રક્રિયા ચાલુ કરો.
#bin_150_order_department_selection
@AKRAKESHIAS1 Sir can you give approx schedule of 150-recruitment?If you give it will be very helpful to the candidates so that we can also tell our relatives and friends.I am saying that you can understand the pain of an unemployed candidate.Thank you.🙏🙏🙏
@AKRAKESHIAS1@deepakrajani123
આજે તમે એક અધિકારી તરીકે વિદ્યાર્થીઓની વેદના સમજી નઈ સકતા યે જાણી બહુ દુઃખ થાય છે.આજે documents verification ની પ્રક્રિયા પૂર્ણ થયા ને આટલો બધો સમય થયો તો પણ કંઈ update મળી નથી..સાહેબ શ્રી કોઈ update આપી ઉપકાર કરવા વિનંતી. Plz give update adv 150
Respected @AKRAKESHIAS1 Sir,Earlier you've promised to give final results of all advertisements within 45 days.That deadline is over but we haven't received any update about Advt 150.Kindly requesting you to declare the list of eligible candidates & dates for department selection
@deepakrajani123 બિન સચિવાલય બાબતે કઈ અપડેટ આપવા વિનંતી ,,,
ચેરમેન શ્રી દ્વારા ૨૧/૦૯ ના રોજ કહેવાયું હતું કે પ્રમાણપત્ર ચકાસણી અંતિમ તબક્કા માં છે ,,તો આ વાત ને હમણાં ૧ મહિનો થવા આવશે ,,,શા માટે રોકી રાખવામાં આવ્યું છે !?? શું ગૌણ સેવા ચૂંટણી પેલા ડિપાર્ટમેન્ટ સિલેકશન નથી કરવા માગતી !?????
@deepakrajani123
દીપક ભાઈ તમે gsssb advertisement 150 વિશે એવું કીધું હતું કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન નું કામ પૂરું થયા પછી કંઈ update આવશે તો હજુ કંઈ અપડેટ આવી નઈ તો મહેરબાની કરી આની માહિતી આપવા વિનંતી
@AKRAKESHIAS1
માત્ર ૧૨૪ વિદ્યાર્થીઓને ૬ અને ૭ ઓક્ટોબરે બોલાવવામાં આવ્યા હતા ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે આજે એ વાત ને ૫ થી વધુ દિવસ થઈ ગયા છે અને તમારા છેલ્લા ટ્વીટ મુજબ હવે આગળ ની પ્રોસેસ માટે કઈક update આપો એવી હમારી વિનંતી છે.🤝