Respected Sir, @AKRAKESHIAS1
What is the current status of recruitment process?
We haven't received any further update regarding Advt 150 since many days.
Kindly requesting you to declare the list of eligible candidates and start the offline department selection process.
@CMOGuj
Respected Sir @AKRAKESHIAS1
We request you to monitor the OPT for few days (10/15 days), if good number of candidatures are returned then continue otherwise please start further process.Because if 58 OPTs are done in 1.5 months, will it be 500 in next 2 months?
#ગુજરાતી_ગઝલ_શાયરી_સુવિચાર
કેટલું થાક્યું હસે વર્ષ આ આખું?
અંતે એને ભી માગ્યો વિસામો....
ને કેવું હસે એ નવું વર્ષ?
જેને શરૂ થવામાં માગ્યો 24 કલાક નો સમય!
#ગુજરાતી_ગઝલ_શાયરી_સુવિચાર
કેટલું થાક્યું હસે વર્ષ આ આખું?
અંતે એને ભી માગ્યો વિસામો....
ને કેવું હસે એ નવું વર્ષ?
જેને શરૂ થવામાં માગ્યો 24 કલાક નો સમય!
@AKRAKESHIAS1 સાહેબ, બધી ભરતીના પરિણામ આવી ગયા અને નિમણુક પર, પરંતુ બિન સચિવાલય ૨૦૧૮ ની ભરતી નું પરિણામ હજી નથી આવ્યું, ઘણા ઉમેદવારો એ દિલ લગાવી ને મહેનત કરી પરંતુ હવે ભરતી રોકી ના રાખો ઉમેદવારોની ધીરજ ખૂટે છે, આમ બધાના ઓર્ડર ઇસ્યૂ થાય ત્યારે દિલ દુભાઈ છે કે આપડો વારો ક્યારે??
🥺
Respected Sir @AKRAKESHIAS1
We request you to monitor the OPT for few days (10/15 days), if good number of candidatures are returned then continue otherwise please start further process.Because if 58 OPTs are done in 1.5 months, will it be 500 or 1000 in next 2 months???
@AKRAKESHIAS1 સાહેબ શ્રી તમારા આ નિર્ણયથી કોઈ એવો મોટો ફાયદો આટલા દિવસો માં થયો નથી તો મહેરબાની કરીને હવે આગળની પ્રોસેસ કરવા નમ્ર અપીલ .અમે વિદ્યાર્થીઓ ચૂંટણી પેલા પ્રક્રિયા નઈ થાય તો ચૂંટણી માં વોટ નઈ કરીએ....અમારી મહેનત ને કોઈ સમજી સમય ના બગડે એવું કરવા વિનંતી
Respected Sir,
Earlier you've promised to give final results of all advertisements within 45 days. That deadline is over but we haven't received any update about Advt 150. Kindly requesting you to declare the list of eligible candidates & dates for department selection.
@CMOGuj
@AKRAKESHIAS1@deepakrajani123
આજે તમે એક અધિકારી તરીકે વિદ્યાર્થીઓની વેદના સમજી નઈ સકતા યે જાણી બહુ દુઃખ થાય છે.આજે documents verification ની પ્રક્રિયા પૂર્ણ થયા ને આટલો બધો સમય થયો તો પણ કંઈ update મળી નથી..સાહેબ શ્રી કોઈ update આપી ઉપકાર કરવા વિનંતી. Plz give update adv 150