पूर्व वेल्फेर मेम्बर :- गु. यूनिवर्सिटी
पूर्व गुजरात प्रांत कारोबारी सदस्य
पूर्व अहमदाबाद केम्पस अध्यक्ष (ABVP)
पूर्व छात्र संघ अध्यक्ष भवन्स कॉलेज (ABVP)
ડો.શ્યામા પ્રસાદ મુખર્જીની ૧૨૫મી જન્મજયંતિ નિમિત્તે યુવા મોરચા, કર્ણાવતી મહાનગર દ્વારા ગુજરાત યુનિવર્સિટી ખાતે રાષ્ટ્રીય સંગઠક માન.શ્રી વી સતીશ જી ની વિશે�� ઉપસ્થિત મા આયોજિત છાત્ર સંમેલનમાં રાષ્ટ્રનિર્માણમાં યુવા શક્તિની ભૂમિકા, શિક્ષણ, જેવા વિષયો પર વિચારવિમર્શ કરવામાં આવ્યો.
ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જીની ૧૨૫મી જન્મજયંતી વર્ષ (સ્મૃતિ પખવાડિયું)નિમિત્તે આવતીકાલે ગુજરાત યુનિવર્સિટી ખાતે યુવા મોરચા કર્ણાવતી મહાનગર દ્વારા યોજાનાર “છાત્ર સંમેલન” ના આયોજન અર્થે શહેર અધ્યક્ષ શ્રી પ્રેરકભાઈ શાહ એ કાર્યક્રમ સ્થળની મુલાકાત લઈ ચાલી રહેલી તૈયારીઓની સમીક્ષા કરી.
માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal જીએ આજે પ્રદેશ આઈ.ટી.વિભાગ તથા પ્રદેશ સોશિયલ મીડિયા વિભાગના સંયોજક અને સહ સંયોજકોના નામોની જાહેરાત કરી છે.
નવનિયુક્ત હોદ્દેદારોને ખૂબ ખૂબ અભ��નંદન અને હાર્દિક શુભકામનાઓ.
|| दरियापुर विधानसभा कार्यालय पर विजय उत्सव ||
दरियापुर विधानसभा के विधायक कौशिक जैन जी के कार्यालय पर आज पाँच राज्यों के विधानसभा चुनावों के ऐतिहासिक परिणामों में तीन राज्यों में प्रचंड विजय का ��त्सव मनाया गया।
#BJPVictory
🔥 યુવાનોની શક્તિ સાથે વિકાસની નવી દિશા 🔥
ભારતીય જનતા યુવા મોરચા, ���ર્ણાવતી મહાનગર દ્વારા આયોજિત Yuva Town Hall માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે 🙏
ચાલો સાથે મળી ને નવા ભારતના નિર્માણમાં પોતાનું યોગદાન આપીએ 💪🇮🇳
#YuvaTownHall
T 4435 - तैयार होजाइये हमारी #Goodbye family की तरह गुनगुनाने के लिए यह नया गाना #HappyBirthday ❤️ Stay tuned, song out tomorrow!
देखिये #Goodbye आपके नज़दीकी सिनेमाघरों में 11th October को सिर्फ ₹80/- में ✨
Book your tickets: https://t.co/pPmZvE5YWO
गुजरात यूनिवर्सिटी में प्रवेश समिति की रचना की मांग के साथ विद्यार्थी परिषद ने थाली बजाकर विरोध प्रदर्शन किया ग��ा....4 घंटे के संघर्ष के बाद अंत मे यूनिवर्सिटी द्वारा प्रवेश समिति की घोषणा की गई..।। सभी विद्यार्थियों को अभिनंदन..।
#ABVP #ABVPKarnavati
@ABVPGujarat @gujuni1949
गुजरात यूनिवर्सिटी में प्रवेश समिति की रचना की मांग के साथ विद्यार्थी परिषद ने थाली बजाकर विरोध प्रदर्शन किया गया....4 घंटे के संघर्ष के बाद अंत मे यूनिवर्सिटी द्वारा प्रवेश समिति की घोषणा की गई..।। सभी विद्यार्थियों को अभिनंदन..।
#ABVP#ABVPKarnavati@ABVPGujarat@gujuni1949