Rip😥
નૈમિષ શાહ-બિનસચિવાલય ક્લાર્કમાં DS માટે નામ છે લિસ્ટમાં અને 12/1 ના દિવસે એમનું દુઃખદ અવસાન થઈ ગયું
કદાચ જો સરકારે ચૂંટણી પહેલા ઓર્ડર આપી દીધા હોત તો આજે ખુશીથી નોકરી કરતો હોત
પણ એમાંય વિલંબ થયો.
કદાચ વધુ પડતા સ્ટ્રેસે જ ભાઈનો જીવલીધો.
ૐશાંતિ
@AKRAKESHIAS1@Bhupendrapbjp