@Artist_Chhu હવે તો અમારા મેરેજ થઈ ગયા છે...એટલે જાજુ ના બોલાય..પણ પેલી કહેવત છે ને જવાની કભી મરતી નહિ.
ખરેખર ભગવાને સ્ત્રીને એક અલગ જ અવતાર માં આ ધરતી પર મોકલી છે ...કોઈપણ સ્ત્રી હોય એની સ્માઇલ, આંખો, વાળ, ખૂબસૂરત આવાજ અને પુરુષોને સૌથી વધારે જે વસ્તુ આકર્ષિત કરતી હોય તો તે સ્ત્રીની સુગંધ છે
@RadhaSwara પરંતુ આવો પ્રેમ આજકાલ ક્યાં જોવા મળે છે?....કોઈ પણ પ્રેમ નો અંત આખરે સ્વાર્થ થી જ પૂરો થાય ...જે પછી સ્વાર્થ સેક્સનો હોય , આર્થિક રીતે હોય ,કે પછી એકલતાનો . સ્વાર્થ તો ખરો જ...
@YAJadeja ખરેખર બહું જ શરમજનક ઘટના કેહવાય...s.t નિગમ માટે...દુઃખ થાય છે કે આજ ના જમાનામાં સરકારી કર્મચારીઓ પણ સુરક્ષિત નથી..
આ ગુનામાં સંપડાયેલ દરેક ગુનેહગારો ને સજા મળવી જોઇએ... જેથી કરીને આવનારા ભવિષ્ય માં કોઈપણ આમ જનતા સરકારી કર્મચારી પર હાથ ઉઠાવતાં સો વાર વિચાર કરે...
@Divya_Bhaskar એસ ટી ના ફિક્સ પગાર કર્મચારીઓ સાથે અન્યાય થયેલ છે
એમને રાજ્ય સરકાર ના ધારાધોરણ મુજબ જે ૨૬૦૦૦ મંજૂર થયેલ છે તે લાભ થી વંચિત રાખી ને અમોને અન્યાય કરેલ છે તેથી અમો ફિક્સ પે વાળા કર્મી ઓ ૨/૧૧/૨૩ થી માસ સી એલ પર ઉતારવાના છીએ...
#We want 26000
@sanghaviharsh માનનીય ગૃહમંત્રી તથા વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી સાહેબ..આપને નમ્ર વિનંતી કે gsrtc માં પણ ફિક્સ કર્મચારીઓનો પગાર પણ 30% વધારો એટલે કે 26000rs કરો તો એમને પણ મોંઘવારી નડે છે 18500માં કઈ થતું નથી...એમાં પણ 2000કપાઈ ને પગાર આવે છે