Home
Language
English
Türkçe
Bahasa Indonesia
About
Privacy Policy
Terms of Service
Pricing
Sign In
Download All
Share
PSNewsDwarka
@PSNewsDwarka
Bureau Chief | Prarthana Sandesh News Devbhumi Dwarka Bureau Journalism • Public Interest Rule of Law • Digital Media
📍 Devbhumi Dwarka, Gujarat
Joined June 2023
17
Following
2
Followers
212
Posts
Pinned Tweet
PSNewsDwarka
@PSNewsDwarka
5 days ago
@VijayMeitY007
સત્યની કલમથી જનહિતનો અવાજ અને સેવાથી સમાજનો વિશ્વાસ…❤️ વિજયભાઈ ભાયાણીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ. 💐🙏🏻 કલમ નિર્ભીક રહે, સેવા નિરંતર રહે… જય દ્વારકાધીશ 🙏🏻
#HappyBirthday
#Journalism
#PublicService
#SocialAwareness
#DevbhumiDwarka
#Dwarka
”
@ViraamRana
See More
PSNewsDwarka
retweeted
VijayTatva 🇮🇳
@VijayMeitY007
2 days ago
@SP_Jamnagar
પત્રકાર પર હુમલો, લોકશાહી પર પ્રહાર! રમેશભાઈ કટારમલ પર થયેલા કથિત હુમલાના મામલે ન્યાયની માંગ સાથે પત્રકારો આવતીકાલે જામનગર SP કચેરીએ આવેદનપત્ર આપશે. સવારે 11:30 વાગ્યે સર્કિટ હાઉસ ખાતે એકત્ર થવા અપીલ.
@SP_Dwarka
#પત્રકારસુરક્ષા
#પત્રકારએકતા
#Jamnagar
#PressFreedom
See More
PSNewsDwarka
retweeted
VijayTatva 🇮🇳
@VijayMeitY007
2 days ago
@SP_Jamnagar
@SP_Dwarka
“પત્રકાર પર હુમલો, લોકશાહી પર પ્રહાર!” “પત્રકાર રમેશભાઈ કટારમલ પર કથિત હુમલાના મામલે પત્રકારોની એકતા”
VijayMeitY007's tweet video.
PSNewsDwarka
@PSNewsDwarka
3 days ago
@VijayMeitY007
@PaschimGujVCL
@PgvclR
વીજ કનેક્શન કપાય એ પહેલાં, સંવાદનો માર્ગ કેમ ન ખુલ્લો રહે? વસૂલાતમાં કડકાઈ સાથે ગ્રાહકને સમયસર જાણ, સ્પષ્ટ માહિતી અને પારદર્શક સેવા પણ જરૂરી. વસૂલાત સાથે સંવાદ, જવાબદાર વીજસેવાની ઓળખ.
#PGVCL
#ગ્રાહકસેવા
#પારદર્શ���
ત
ા #જનહ
િ
ત #વિજય
પથ
See More
PSNewsDwarka
@PSNewsDwarka
about 1 month ago
@VijayMeitY007
🚨 દારૂબંધીના ગુજરાતમાં દારૂનું સામ્રાજ્ય?
@sanghaviharsh
@GujaratPolice
@dgpgujarat
સુરજકરાડી–ડાલડા બંદર સહિત ઓખા મંડળમાં દેશી દારૂના કથિત વેચાણ અંગે ગંભીર સવાલો. દારૂબંધીનો અસરકારક અમલ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી જરૂરી.
#દારૂબંધી
#દેવભૂમિદ્વારકા
#RuleOfLaw
See More
PSNewsDwarka
retweeted
VijayTatva 🇮🇳
@VijayMeitY007
about 1 month ago
@tdodwarka
સંતાનોની સફળતા એ પિતાના સંસ્કારોનું સૌથી સુંદર સન્માન છે.🌹 શ્રી કમલેશભાઈ લધાને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ.💐🎂 સ્વસ્થ, સુખી અને દીર્ઘાયુષી જીવનની શુભકામનાઓ.
@der_rajesh
@RJRam_Ahir
@rajput_neeta_20
@ManishaPatelBjp
#જન્મદિવસ
#પિતાનુંગૌરવ
#સંસ્કાર
#સેવા
#શુભ���ચ્
છા
See More
PSNewsDwarka
retweeted
VijayTatva 🇮🇳
@VijayMeitY007
about 1 month ago
માનનીય
@Bhupendrapbjp
જી,
@NHAI_Official
બેઠકો યોજાય, સમીક્ષા થાય અને સૂચનાઓ અપાય પરંતુ સવાલ એ છે કે જમીન પર પરિણામ ક્યાં? રોડ સેફ્ટીથી જનસુરક્ષા સુધી,સૂચનાઓનો અમલ જ સાચી સફળતાની કસોટી છે.
@GodadraK
@ManishaPatelBjp
#RoadSafety
#Surajkaradi
#DevbhoomiDwarka
#PublicSafety
#Gujarat
See More
PSNewsDwarka
@PSNewsDwarka
about 1 month ago
@VijayMeitY007
@HwcBantiya
@JunagadhTeam
@JunagadhRc97944
@Tho_Vanthali
@KanzaPhc
@MoHFW_GUJARAT
@HealthDeptGuj
@prafulpbjp
@NHMGujarat
@SbccHealth
@AamJaga
પત્રકારત્વની સાચી સાર્થકતા સમાજના સારા કાર્યોને અવાજ આપવામાં છે. બંટીત્યા ગામે ‘ખિલખિલાટ રસીકરણ’ અભિયાન હેઠળ કોઈ બાળક રસીકરણથી વંચિત ન રહે તે માટે આરોગ્ય ટીમન��� સંવેદનશીલ કામગીરીને સલામ. 🙏💐
#VijayPathMed
i
a #ખિલખિલાટરસીક
ર
ણ #Vaccinati
o
n #HealthForA
ll
See More
PSNewsDwarka
retweeted
VijayTatva 🇮🇳
@VijayMeitY007
about 1 month ago
@HwcBantiya
@JunagadhTeam
@JunagadhRc97944
@Tho_Vanthali
@KanzaPhc
@MoHFW_GUJARAT
@HealthDeptGuj
@prafulpbjp
@NHMGujarat
બંટીયા ગામે ‘ખિલખિલાટ રસીકરણ’ અભિયાનની સરાહનીય કામગીરી! 💉
@SbccHealth
@Tho_Vanthali
@KanzaPhc
@AamJaga
બાકી બાળકો તથા બહારથી આવેલા મજૂર પરિવારોના બાળકોનું રસીકરણ કરી “કોઈ બાળક વંચિત ન રહે”નો સંકલ્પ સાકાર કર્યો. આરોગ્ય ટીમને સલામ! 🙏
#ખિલખિલાટરસીકરણ
#Vaccination
#HealthForAll
See More
PSNewsDwarka
@PSNewsDwarka
about 2 months ago
@VijayMeitY007
@SP_Dwarka
પોલીસ સ્ટેશનના પૂર્વ PI સામે દસ્તાવેજી પુરાવા સાથેની રજૂઆતને 3 વર્ષ વીતી ગયા. હવે સવાલ એક જ કર્તવ્ય પહેલા કે અધિકાર? નિષ્પક્ષ તપાસ કરી સત્ય બહાર લાવવાની અપેક્ષા.
@GujaratPolice
@GujaratPoliceGP
@sanghaviharsh
#Mithapur
#DevbhumiDwarka
#Justice
#Accountability
#PressFreedom
See More
PSNewsDwarka
@PSNewsDwarka
about 2 months ago
@VijayMeitY007
@SP_Dwarka
માનનીય
@sanghaviharsh
જી, ત્રણ વર્ષથી પુરાવા સાથે ન્યાયની રા���! છ કક્ષાએ રજૂઆત છતાં જવાબ નહીં,હવે સવાલ માત્ર ન્યાયનો નથી, જવાબદારીનો પણ છે. નિષ્પક્ષ તપાસ અને સત્ય સામે આવે એ જરૂરી! ⚖️
#Mithap
u
r #Justi
c
e #Accountabili
t
y #DevbhumiDwar
ka
PSNewsDwarka
retweeted
VijayTatva 🇮🇳
@VijayMeitY007
about 2 months ago
@SP_Dwarka
મીઠાપુર પોલીસ સ્ટેશનના પૂર્વ પી.આઈ. સામે દસ્તાવેજી પુરાવા સાથેની રજૂઆતનો મામલો. SP, DGP અને હર્ષ સંઘવી સુધી રજૂઆત છતાં 3 વર્ષથી ન્યાયની રાહ. નિષ્પક્ષ તપા�� કરી જવાબદારી નક્કી કરવા માંગ.
#Mithapu
r
#DevbhumiDwark
a
#GujaratPolic
e
#Justic
e
#PressFreedo
m
#Accountabilit
y
See More
PSNewsDwarka
@PSNewsDwarka
about 2 months ago
@VijayMeitY007
@GujaratPolice
@dgpgujarat
@SP_Dwarka
🕯️ કર્તવ્યની યાદો અમર રહે છે; પ્રાર્થનાઓ ક્યારેય અધૂરી રહેતી નથી. ભગવાન શ્રી દ્વારકાધીશ દિવંગત આત્માને ચિરશાંતિ અર્પે. 🙏🌹
#Shraddhanjali
#OmShanti
#MithapurPolice
#GujaratPolice
#DevbhumiDwarka
PSNewsDwarka
retweeted
VijayTatva 🇮🇳
@VijayMeitY007
about 2 months ago
🕯️ મીઠાપુર પોલીસમાં ફરજ બજાવતા સ્વ. શ્રી જયદેવભાઈ ઘનશ્યામભાઈ અણિયાળીયાંના અકાળ અવસાનના સમાચાર દુઃખદ છે. ભગવાન શ્રી દ્વારકાધીશ દિવંગત આત્માને ચિરશાંતિ અર્પે. 🙏🌹
@GujaratPolice
@dgpgujarat
@SP_Dwarka
#MithapurPolice
#GujaratPolice
#DevbhumiDwarka
#Shraddhanjali
#OmShanti
See More
PSNewsDwarka
@PSNewsDwarka
2 months ago
📰 પ્રાર્થના સંદેશ ન્યૂઝ – દેવભૂમિ દ્વારકા બ્યુરો સત્ય • સેવા • નિર્ભીકતા જાહેરહિતના પ્રશ્નોને તથ્યાધારિત, જવાબદાર અને નિર્ભીક પત્રકારિતા દ્વારા જનતા સુધી પહોંચાડવાનો અમાર�� સંકલ્પ. 📍 દેવભૂમિ દ્વારકા, ગુજરાત
#PrarthanaSandes
h
#DevbhumiDwark
a
#Journalis
m
#PublicInteres
t
PSNewsDwarka
retweeted
VijayTatva 🇮🇳
@VijayMeitY007
2 months ago
@rajput_neeta_20
⚖️કાનૂની સમસ્યા છે? હવે ચિંતા નહીં! New Vijay Digital Seva(CSC)ખાતે Tele-Law સેવા દ્વારા સરકારના નોંધાયેલા પેનલ વકીલ પાસેથી નિઃશુલ્ક કાનૂની સલાહ મેળવો.આજે જ એપોઇન્ટમેન્ટ બુક કરાવો🇮🇳
@GodadraK
#TeleLaw
#CSC
#FreeLegalAid
#JusticeForAll
#DevbhumiDwarka
@SP_Dwarka
See More
PSNewsDwarka
@PSNewsDwarka
2 months ago
@VijayMeitY007
@rajput_neeta_20
@GodadraK
@SP_Dwarka
જનહિતની સરાહનીય પહેલ. Tele-Law જેવી નિઃશુલ્ક કાનૂની સેવા સામાન્ય નાગરિકને ન્યાય સુધી સરળ પહોંચ અપાવવામાં મહત્વપૂર્ણ બની રહી છે. વધુમાં વધુ લોકો આ સેવાનો લાભ લે તેવી શુભેચ્છાઓ. ⚖️🇮🇳
@COLLECTORDWK
#LegalAwareness
#CitizenRights
#PublicService
#AccessToJustice
#DevbhumiDwarka
See More
PSNewsDwarka
@PSNewsDwarka
2 months ago
🚨 રીલો વાયરલ... પણ સુરક્ષા ક્યાં? 🚨
@VijayMeitY007
📱 લાઇક્સની દોડમાં જાહેર સુરક્ષા ભૂલાઈ ન જાય... 🛑 નિયમોનું પાલન અને કડક કાર્યવાહી જ સુરક્ષિત સમાજની ઓળખ છે.
@CMOGuj
@dgpgujarat
@GujaratPolice
#PublicSafety
#RoadSafety
#GujaratPolice
#GoodGovernance
#JanHit
#DevbhumiDwarka
See More
PSNewsDwarka
@PSNewsDwarka
2 months ago
RTIના જવાબ મુજબ સંબંધિત પોલીસ ચોકીમાં CCTV કેમેરા ઉપલબ્ધ નથી Paramvir Singh Saini(2020)ચુકાદાના અમલીકરણ અંગે પ્રશ��નો ��ભા થયા છે. જાહેર હિતમાં હકીકતો સ્પષ્ટ કરી જરૂરી કાર્યવાહી કરવા વિનંત
ી @SP_Dwar
k
a @dgpgujar
a
t @sanghavihar
s
h #R
T
I #CC
T
V #SupremeCou
r
t #Transparen
c
y #GujaratPoli
ce
See More
PSNewsDwarka
retweeted
VijayTatva 🇮🇳
@VijayMeitY007
2 months ago
✍️ કલમને ડરાવી શકાય, સત્યને નહીં. પત્રકારત્વ પર દબાણ લોકશાહી માટે ચિંતાજનક છે.🇮🇳⚖️
@SP_Dwarka
@Gujratpolice
@gujratpolice
@dgpgujarat
#PressFreedom
#Journalism
#Truth
#FreedomOfSpeech
#Democracy
#India
#Gujarat
#Media
Last Seen Users on Sotwe
อะไรนะ ไม่ได้ยินเลย
Seen from
Thailand
him_again
Seen from
Puerto Rico
Chim boy phố cổ
Seen from
Vietnam
⭕WOLKAN⭕SEX⭕KRALI⭕
Seen from
Turkey
Incesttt
Seen from
Netherlands
g1
Seen from
Brazil
Ki🥹🍰.
Seen from
Saudi Arabia
b
luciano
Seen from
Argentina
Qadeer FX AL Balochi
Seen from
United States
Trends for you
1
Good Wednesday
Under 10K tweets
2
Flydubai
Under 10K tweets
3
WNBA
Under 10K tweets
4
Happy Hump
Under 10K tweets
5
Delta
Under 10K tweets
6
Cubs
Under 10K tweets
7
Hump Day
Under 10K tweets
8
Russian and Ukrainian
Under 10K tweets
9
Dara
Under 10K tweets
10
Omani
Under 10K tweets
Most Popular Users
1
Elon Musk
@elonmusk
241.7M followers
2
Barack Obama
@barackobama
119M followers
3
Cristiano Ronaldo
@cristiano
114.5M followers
4
Donald J. Trump
@realdonaldtrump
111.9M followers
5
Narendra Modi
@narendramodi
107.2M followers
6
Rihanna
@rihanna
98.7M followers
7
NASA
@nasa
92.4M followers
8
Justin Bieber
@justinbieber
91.8M followers
9
KATY PERRY
@katyperry
90M followers
10
Taylor Swift
@taylorswift13
84M followers
11
Lady Gaga
@ladygaga
75.4M followers
12
Virat Kohli
@imvkohli
73.4M followers
13
Kim Kardashian
@kimkardashian
70.9M followers
14
YouTube
@youtube
68.8M followers
15
Neymar Jr
@neymarjr
66.4M followers
16
Bill Gates
@billgates
65.2M followers
17
Selena Gomez
@selenagomez
63.1M followers
18
The Ellen Show
@theellenshow
62.3M followers
19
CNN
@cnn
61.8M followers
20
X
@x
60.7M followers
Olivia
Online
✨
⭐
💫