તા.૩૦/૦૬/૨૦૨૬ના રોજ કોરાડા ગ્રામ પંચાયતની મુલાકાત લઇ સામાન્ય દફતર ચકાસણી કરવામાં આવી તેમજ જરૂરી સૂચનો આપવામાં આવેલ.સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓ દરેક ગ્રામજનો સુધી પહોંચે તેના વિશે ચર્ચા કરી, જરૂરી સૂચન આપેલ...
આજરોજ કલ્યાણપુર તાલુકાના સત્તાપર ગામના સબ સેન્ટરની આકસ્મિક મુલાકાત લેવામાં આવી.તેમના દ્વારા ઉપલબ્ધ આરોગ્ય સેવાઓની સમીક્ષા કરી તથા વધુ સારી સેવાઓ લાભાર્��ીઓ ને કઈ રીતે આપી શકાય તેના અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.#HealthForAll
પ્રગતિનો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અન્વયે દ્વારકા પ્રાથમિક શાળા નં.૨, તાલુકા શાળા નં.૨ અને હીરજીબાપા મા.શા.દ્વારકાના સંયુક્ત ઉપક્રમે શ્રી સનાતન સેવા મંડળ, દ્વારકા ખાતે ઉપસ્થિત રહી નાના ભૂલકાંઓને આવકારીને વિદ્યારંભ કરાવી, પર્યાવરણની જાળવણી હેતુ વૃક્ષારોપણ કર્યું.