Proud moment for Gujarat!
India has won the bid to host the 2029 World Police & Fire Games (WPFG) in Ahmedabad, Gandhinagar & Ekta Nagar, following a comprehensive bid presentation to the WPFG Federation in Birmingham, USA.
This global victory reflects the visionary leadership of Hon'ble PM Shri @narendramodi and Hon'ble Union Home Minister Shri @AmitShah, and is a big step towards making Ahmedabad the sporting capital of India! 🏅🇮🇳
ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ શ્રી માનનીય આચાર્ય દેવવ્રત સાહેબશ્રી સાથે પ્રાકૃતિક ખેતી સંદર્ભે ચર્ચા તેમજ સંવાદ અ��્થે ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ ની આજ રોજ રાજભવન ગાંધીનગર મુકામે મુલાકાત કરવામાં આવી...🙏
Gujarat Vidyapith is thrilled to announce the grand launch of “Kala Mandir” a vibrant center for the arts, designed to nurture and showcase the rich cultural heritage of Bharat. 🎨
We invite all to join us for this grand celebration of art and culture. 🙏
#gujaratvidyapith
ગૂજરાત રાજ્ય નાં માન મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp સાહેબ શ્રી ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપના જન્મદિન પર પરમ કૃપાળુ પરમાત્મા આપને સ્વસ્થ, સુદીર્ઘ અને સમૃદ્ધિમય જીવન અર્પે એવી ગૂજરાત રાજ્ય ગ્રામ સેવક પરિવાર વતી આપ સાહેબ શ્રી શુભકામનાઓ...@CMOGuj@GujAgriDept
સાણંદ તાલુકાના ચરલ ગામમાં પ્રાકૃતિક ખેતી માટે શિબિર નું આયોજન કરવામાં આવેલ. જેમાં માન. જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી હિતેશભાઈ પટેલ સાહેબ, તેમજ ��.ખે.નીશ્રી, વિ. અ.ખેતી શ્રી, ગ્રામસેવકશ્રી અને આત્મા ટીમ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવેલ. @dp_amdavad