‘આશીર્વાદનો દીવો’
પાટણ જિલ્લામાં ૫,૬૪,૪૦૦ સ્થળોએ ‘આશીર્વાદનો દીવો’ પ્રજ્વલિત કરી સેવા સંકલ્પનો સંદેશ ગુંજ્યો
રાણકીવાવ ખાતે ભવ્ય દીપોત્સવ અને ભદ્રકાળી માતાના મંદિર ખાતે ૫,૦૦૦ દિવડાની રોશની સાથે મહા આરતી યોજાઈ.
@CMOGuj
જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. પ્રશાંત જીલોવાની અધ્યક્ષતામાં નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ અંતર્ગત જિલ્લા સેવા સદન, પાટણ ખાતે સમીક્ષા બેઠક યોજાઈ
બેઠકમાં જિલ્લામાં કાર્યક્રમ અંતર્ગત હાથ ધરવામાં આવતી વિવિધ કામગીરીની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી.
@CMOGuj@InfoGujarat@CollectorPatan
પાટણ જિલ્લા કલેક્ટર ડૉ. પ્રશાંત જીલોવાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ
પ્રજાલક્ષી અને લોકસુવિધાના પ્રશ્નોનું સત્વરે અને સમયમર્યાદામાં નિરાકરણ લાવવા કલેક્ટરશ્રીની તાકીદ
જિલ્લાના ધારાસભ્યશ્રીઓ તથા ઉચ્ચ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા
યુવાઓના પરિશ્રમનું સન્માન અને ઉજ્જવળ ભવિષ્યની સુરક્ષા..!
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સંસદમાં પસાર કરવામાં આવેલ The Public Examinations (Prevention of Unfair Means) Amendment Bill, 2026 એટલે ‘ઝીરો ટોલરન્સ’.
#FairExamsSecureYout
પાટણ જિલ્લા કલેક્ટરશ્રી ડૉ પ્રશાંત જિલોવાએ આંબાપુરા ખાતે પ્રાકૃતિક કૃષિના મોડલ ફાર્મની મુલાકાત લીધી.
મુલાકાત દરમિયાન તેમણે પ્રાકૃતિક કૃષિના વિવિધ મોડલનું નિરીક્ષણ કર્યું તેમજ ગાય આધારિત કૃષિ ઉત્પાદનો અને તેમના ઉત્પાદનની પ્રક્રિયા અંગે માહિતી મેળવી.
@CMOGuj@ADevvrat