મળતી માહિતી મુજબ આવનારા 10 દિવસ માં LRD 21/22 ની જિલ્લા ફાળવણી ની જાહેરાત થઈ શકે છે. ચાલુ ભરતીના મિત્રો ટુંક સમય માં જાહેરાત થઇ જશે. કોઈ ઉતાવળ કરશો નહિ, હેરાન થશો નહિ અને ખોટો માનસિક તણાવ લેશો નહિ.. પોલીસમાં નોકરી લાગ્યા બાદ દોડાદોડી જ રહેશે એટલે અત્યારે પરિવાર સાથે મજા કરી લો..
નવી સરકારમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે બનાવ્યા કડક નિયમો..
દરેક મંત્રી સોમવારે સામાન્ય મુલાકાતી ઓ માટે ફાળવશે સમય.મંગળવાર ધારાસભ્ય અને તેમની સાથેના મુલાકાતીઓ માટે રહેશે અનામત.
ગુજરાતના તમામ મંત્રીઓ એ શુક્રવાર સાંજ સુધી મંત્રાલયમાં રહેવું પડશે હાજર..
An innovative initiative…!
Generally leaders are honoured by weighing against Gold, Silver, Mishri or Blood.
Breaking this trend, a newly elected Gujarat Mla weighed against notebooks.
Let’s hope this trend to continue and society gets qualitative books too.
@pravinmalibjp
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ કોઇ જ પૂર્વ નિર્ધારીત કાર્યક્રમ વગર આજે બપોરે અમદાવાદ જિલ્લા પોલીસ અધિક્ષ���ની કચેરીએ પહોંચ્યા હતા તેમજ ફરજ પરના અધિકારીઓ અને પોલીસ કર્મીઓ સાથે સંવાદ કરીને કચેરીની કામગીરી બાબતે તલસ્પર્શી જાણકારી મેળવી હતી અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
Live-In Partner आफताब ने प्रेमिका श्रद्धा शव की हत्या कर उसके शव के 35 टुकड़े किए।
- श्रद्धा के द्वारा शादी का दबाव पड़ने पर किया कत्ल।
- 18 दिन तक दिल्ली के अलग-अलग इलाकों में आधी रात को निकलकर टुकड़ों को ठिकाने लगाता रहा।
- मुंबई से भागकर आया था कपल। आरोपी हुआ गिरफ़्तार।