અમદાવાદને સ્વચ્છ અને હરીયાળું બનાવવા માટે જવાબદાર નાગરીક તરીકેની ફરજ નિભાવીએ, તા.05/06/2023થી તા.11/06/2023 સુધી ક્લીન - ગ્રીન અમદાવાદ કેમ્પેઈનમાં ભાગ લો.
https://t.co/1Itjji321j આ લિંક પર આપેલ ફોર્મ ભરો, આપની ભાગીદારી નોંધાવો.
ચાલો અમદાવાદીઓ, અમદાવાદને ZERO WASTE CITY બનાવીએ.
@YAJadeja સત્ય નો હમેંશા વિજય થાય છે, તમે ખૂબ સરસ કામ કરી રહ્યા છો બસ તમારું ધ્યાન રાખજો અને યુવા ઓને ખાસ કહેવાનું કે યુવરાજસિંહ ને support કરે કેમ કે તે તમારા ભવિષ્ય માટે લડી રહ્યા છે. BEST OF LUCK.
@NilamMakwana28 એ દરેક બહેનો ને સલામ છે જે પછી મજૂરી કામ કરતા હોય કે ઘરકામ કે પછી નોકરી એ એમની જવાબદારી પૂરેપૂરી નિભાવે છે એમની તુલના કરવી એ અસંભવ છે.🙏