આજરોજ તરશીંઞડા તેમજ સેજાના ગામોના વિસ્તારમાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણીના ભાગરૂપે 1 થી 19 વર્ષના તમામ આંગણવાડી અને સ્કૂલે જતા ન જતા બાળકોને કૃમિનાશક ગોળી ખવ��ાવવામાં આવી તથા તેના મહત્વ વિશે સમજાવવામાં આવ્યું
@TeamHealthMalia
આયુષ્યમાન આરોગ્ય મંદિર તરશીંઞડા પર આજે મમતાદિવસ ઉજવણી.
👉🏻સ્વસ્થ માતા -સ્વસ્થ બાળક..
👉🏻તમા��� સગર્ભાબહેનો અને પાંચ વર્ષ સુધીના બાળકોને જરૂરી તપાસ અને રસીકરણ.
👉🏻 મમતા કાર્ડ માંથી માતા આરોગ્ય ને બાળ આરોગ્ય વિષે સમજુતી આપી.તેમજ ઞૌરવી દિવસ ઉજવણી
@TeamHealthMalia
આજરોજ માળિયા તાલુકાના વિવિધ ગામોમાં મમ���ા દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં સગર્ભા સ્ત્રીઓ અને બાળકોને રસીકરણ તેમજ આરોગ્યની સેવાઓ આપવામાં આવી સાથે
#ગૌરવીદિવસની ઉજવણી કરવામાં આવી જેમાં ૧૦-૧૯ વર્ષની વયજુથની તરુણીઓના સ્વાસ્થ્યની ચકાસણી કરવામાં આવી અને આરોગ્યની સેવાઓ આપવામાં આવી.
આજ રોજ ભંડુરી ના મેડિકલ ઓફિસર દ્વારા અંબેચા અને માળીયા ના વાડી વિસ્તારના સગર્ભા ની મુલાકાત કરી આરોગ્ય વિષયક તપાસ કરવામાં આવેલ તેમજ રેગ્યુલર તપાસ માટે સમજાવવામા આવેલ @TeamHealthMalia
માળીયા તાલુકાના વિવિધ ગામોમાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા વાહકજન્ય રોગ અટકાયટી કામગીરી હાથ ધરવામાં આવી અને લોકોને આ અંગે જાણકારી આપી વધારાનો ભંગાર, નકામા ટાયર અને પાણી ભરાય રહે તેવી વસ્તુઓ તાત્કાલિક દૂર કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું. #Healthcare
આજરોજ આયુષ્માન આરોગ્ય મંદિર વડીયા ખાતે ડેન્ગ્યુ વિરોધી માસ અંતર્ગત એન્ટી લાર્વા, VBD, એબેટ, ગપ્પી ફીશ એપ્લિકેશન, ACF સર્વે વગેરે કામગીરી કરવામાં આવી @TeamHealthMalia@PHCAMRAPURGIR .
આજ રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભંડુરી ના મેડિકલ ઓફિસર દ્વારા વેરી હાઈ રિસ્ક સગર્ભા ની મુલાકાત કરવામાં આવેલ , પોષણ કીટ આપવામાં આવેલ તેમજ જિલ્લા હોસ્પિટલમાં ડિલીવરી કરવા માટે સમજાવવા મા આવેલ @TeamHealthMalia